શેર માર્કેટ આવતીકાલે એટલે કે 5 જૂને પણ તૂટશે ? 5 પોઈન્ટમાં સમજો A to Z

લોકસભા ચૂંટણીના પરિણામો વચ્ચે શેરબજારમાં આજે જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 4300થી વધુ પોઈન્ટ ઘટ્યો, જ્યારે નિફ્ટી પણ 1300થી વધુ પોઈન્ટ તૂટ્યો છે. દિવસની શરૂઆતમાં સેન્સેક્સ 6000 પોઈન્ટથી વધુ ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો, જે કોરોના પછી સૌથી મોટો ઘટાડો હતો. ત્યારે આ 5 પોઈન્ટમાં સમજી લઈએ કે ચૂંટણી પરિણામોની આવતીકાલે શેર માર્કેટ પર કેવી અસર પડશે ?

| Updated on: Jun 04, 2024 | 6:56 PM
જો ભાજપને 272 બેઠકો ના મળે એટલે કે NDA ગઠબંધન વગર એકલા હાથે બહુમતી ના મેળે તો આવતીકાલે 5 જૂનને બુધવારના રોજ શેર માર્કેટમાં ઘટાડો થવાની શક્યતા છે.

1 / 5
આ વખતે એક્ઝિટ પોલથી વિપરિત પરિણામો આવ્યા છે, ત્યારે જો NDA ગઠબંધનને પણ બહુમતી ના મળે તો 5 જૂને શેર માર્કેટમાં ઘટાડો થવાની પુરેપુરી શક્યતા સેવાઈ રહી છે.

2 / 5
આ ઉપરાંત જો ભાજપને બહુમતી ના મળે અને અન્ય પક્ષો સાથે સરકાર બનાવે તો પણ 5 જૂને માર્કેટમાં કરેક્શન જોવા મળી શકે છે.

3 / 5
જો વિપક્ષ ચંદ્રબાબુ નાયડુની TDP અને નીતિશ કુમારની JDU ને સાથે રાખીને સરકાર બનાવવાનો દાવો કરે છે, તો પણ માર્કેટમાં મોટું કરેક્શન આવી શકે છે.

4 / 5
આવતીકાલે એટલે કે 5 જૂનને બુધવારના રોજ માર્કેટ ખુલ્યા પહેલા કોણ સરકાર બનાવશે તે સ્પષ્ટ ના થાય તો પણ શેર માર્કેટમાં ઘટાડો જોવા મળી શકે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ

મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી

પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય

મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ

આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર

નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ

પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ

મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

g clip-path="url(#clip0_868_265)">