લોકસભા ચૂંટણીને લઈ રાજ્યના 7 પોલીસ અધિકારીઓને જગ્યા છોડવા આદેશ બાદ અન્ય અધિકારીઓને સોંપાયો ચાર્જ, જુઓ લિસ્ટ

લોકસભા ચૂંટણી જાહેર થતાંજ રાજ્યના 7 પોલીસ અધિકારીઓને ચાર્જ છોડવા આદેશ અપાયા છે. આ બાદ અન્ય અધિકારીઓને આ ચાર્જ સોંપવામાં આવ્યો છે. જેનું લિસ્ટ અહીં છે.

yunus.gazi
| Edited By: | Updated on: Mar 17, 2024 | 9:38 PM
તમામ 7 અધિકારીઓએ તત્કાલ ચાર્જ છોડી દેતા અન્ય અધિકારીઓને ચાર્જ સોંપવામાં આવ્યો છે.

1 / 8
એડિશનલ સીપી, અમદાવાદ ચિરાગ કોરડીયાનો ચાર્જ સ્પેશિયલ બ્રાન્ચના JCP અજય ચૌધરીને સોંપાયો

2 / 8
અમદાવાદ રેન્જ આઇજી પ્રેમવિર સિંઘનો ચાર્જ અમદાવાદ શહેર સેકટર 1 JCP બ્રાજેશ ઝાને સોંપવામાં આવ્યો.

3 / 8
બોર્ડર રેન્જ આઈજી જે આર મોથલિયાના સ્થાને કચ્છ ભુજ  SP મહેન્દ્ર બગડીયાને સોંપવામાં આવ્યો છે.

4 / 8
DCP ક્રાઇમ ચૈતન્ય માંડલિકનો ચાર્જ સાયબર ક્રાઇમ DCP અજિત રાજિયનને સોંપાયો છે.

5 / 8
ઝોન 1 DCP લવીના સિંઘનો ચાર્જ ઝોન 7 DCP તરુણ દુગગલને સોંપવામાં આવ્યો છે.

6 / 8
SRP ગ્રુપ ચારના કમાન્ડન્ટ મનીષ સિંઘનો ચાર્જ SRP ગ્રુપ 4 ના DYSPને સોંપવામાં આવ્યો છે.

7 / 8
SRP ગ્રુપ 11ના કમાન્ડન્ટ ઉષા રાડાનો ચાર્જ SRP ગ્રુપ 11ના DYSP ને સોંપવામાં આવ્યો. ચાર્જ મુક્ત કરાયેલ તમામ અધિકારીઓને પ્રતીક્ષા યાદીમાં મુકવામાં આવ્યા છે.

8 / 8

Latest News Updates

Follow Us:
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો

સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video

પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર

વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ

સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ

રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ

યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ

ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું

પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO

g clip-path="url(#clip0_868_265)">