કાનુની સવાલ: સાસરીયા સામે દહેજનો કેસ કરવા માટે કેટલા પુરાવા જોઈએ, કેવી રીતે દહેજ કેસ કરી શકાય? જાણો ભારતીય કાયદો શું કહે છે
કાનુની સવાલ: દહેજ લેવું કે આપવું એ ભારતીય કાયદા હેઠળ ગુનો છે. જો કોઈ મહિલા દહેજ ઉત્પીડન અથવા દહેજ માટે ક્રૂરતાનો કેસ દાખલ કરવા માંગતી હોય તો તેને કેટલાક નક્કર પુરાવાની જરૂર પડશે.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.

આજનું રાશિફળ તારીખ : 16-03-2025

શુભમન ગિલ 23 વર્ષની અભિનેત્રીને કરી રહ્યો છે ડેટ ?

fenugreek seeds : આ વ્યક્તિએ મેથીના દાણા ભૂલથી ખાધા તો ગયા સમજજો

WPL 2025ની ફાઈનલમાં વરસાદ બનશે વિલન? જાણો કેવું હશે મુંબઈમાં હવામાન

ભારતમાં સૌથી સસ્તી હાર્લી-ડેવિડસન બાઇકની કિંમત કેટલી છે?

અજમા અને બ્લેક સોલ્ટ એકસાથે ખાવાથી સ્વાસ્થ્યને શું ફાયદો થાય?