Dahi Handi 2024 : આપણે ‘દહીં હાંડી’ ઉત્સવ શા માટે ઉજવીએ છીએ, તેની શરૂઆત કેવી રીતે થઈ? જાણો તિથિ અને તેનું મહત્ત્વ
Kab hai dahi handi utsav 2024 : દર વર્ષે જન્માષ્ટમીના બીજા દિવસે દહીં હાંડીનો તહેવાર ઉજવવામાં આવે છે. એટલે કે આ તહેવાર ગુજરાત રાજ્યમાં શ્રાવણ કૃષ્ણ પક્ષની નવમી તિથિએ ઉજવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે દહીં હાંડીનો તહેવાર શા માટે મનાવવામાં આવે છે અને તેની શરૂઆત ક્યારે થઈ?
Most Read Stories