AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આગ્રા પહેલા આ શહેરમાં બનાવાયો હતો ‘કાળો તાજમહેલ’, જાણો કોણે અને કોની યાદમાં બંધાવ્યો હતો

તમે આગરાના તાજમહેલ વિશે ઘણું સાંભળ્યું હશે, તમે પુસ્તકોમાં પણ તેની સુંદરતા વિશે વાંચ્યું હશે. પરંતુ શું તમે ક્યારેય કાળો તાજમહેલ જોયો છે ? કે તેના વિશે ક્યારેય સાંભળ્યું છે. આ તાજમહેલ અડધા કાળા પથ્થર, ગુંબજ ઈંટ અને ચૂનાથી બનેલો છે. ત્યારે આજે અમે તમને આ કાળા તાજમહેલ વિશે જણાવીશું.

| Updated on: Feb 16, 2024 | 6:48 PM
Share
તમે આગ્રાના તાજમહેલ વિશે ઘણું સાંભળ્યું હશે, તમે પુસ્તકોમાં પણ તેની સુંદરતા વિશે વાંચ્યું હશે. પરંતુ શું તમે ક્યારેય કાળો તાજમહેલ જોયો છે ? કે તેના વિશે ક્યારેય સાંભળ્યું છે. આ તાજમહેલ કાળા પથ્થર, ગુંબજ ઈંટ અને ચૂનાથી બનેલો છે.

1 / 6
કાળો તાજમહેલ મધ્યપ્રદેશના ઐતિહાસિક શહેર બુરહાનપુરમાં છે. અબ્દુલ રહીમ ખાનખાનાના મોટા પુત્ર શાહનવાઝ ખાને ઉતાવલી નદીના કિનારે 1623માં કાળો તાજમહેલ બનાવ્યો હતો. આ તાજમહેલ શાહનવાઝ ખાન અને તેની પત્નીના પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે.

2 / 6
એવું કહેવાય છે કે મુગલ સમ્રાટ શાહજહાંએ કાળો તાજમહેલ જોઈને જ આગ્રામાં તાજમહેલ બનાવવાનો નિર્ણય લીધો હતો. બુરહાનપુર સ્થિત કાળો તાજમહેલ ઘણા દાયકાઓ સુધી મુગલોનું શાસન હતું.

3 / 6
ઈતિહાસકારોના જણાવ્યા અનુસાર આ કાળો તાજમહેલ કાળા પથ્થરોથી બનેલો છે અને આ કાળો તાજમહેલઆગ્રાના તાજમહેલ પહેલા બનાવવામાં આવ્યો હતો.

4 / 6
તે શાહનવાઝ ખાને તેની પત્ની માટે બનાવ્યો હતો, જેની કબર પણ ભોંયરામાં આવેલી છે. જેમ મુમતાઝની કબર આગ્રા તાજમહેલના ભોંયરામાં છે, શાહનવાઝની પત્નીની કબર પણ આ રીતે રાખવામાં આવી છે. આગ્રાનો તાજમહેલ પણ બ્લેક તાજમહેલ જેવો દેખાય છે.

5 / 6
કાળા પથ્થરોથી બનેલો કાળો તાજમહેલ જોવા માટે દેશ-વિદેશના પ્રવાસીઓ પણ આવે છે. પુરાતત્વ વિભાગ દ્વારા તેની દેખરેખ કરવામાં આવે છે. તેના મિનારા પણ તાજમહેલ જેવા દેખાય છે. બંનેમાં ફરક એટલો જ છે કે આગ્રાનો તાજમહેલ આરસનો બનેલો છે અને આ કાળો તાજમહેલ કાળા પથ્થરોથી બનેલો છે. (Image -  Social Media)

6 / 6

g clip-path="url(#clip0_868_265)">