IRCTC Package: માત્ર આટલા હજારમાં શ્રીલંકાના આ સ્થળોની મુલાકાત લો, જાણો દરેક વિગતો

ઉનાળાના વેકેશનમાં સૌ કોઈ ફરવા જવાનો પ્લાન બનાવતા હોય છે. તો આજે અમે એક એવું પેકેજ લાવ્યા છે. જેમાં તમે પરિવાર સાથે ભારતથી શ્રીલંકાનો પ્રવાસ કરી શકો છો.કેટલાક લોકોને તો આ સમયે પહાડી વિસ્તારમાં ફરવાનું પસંદ હોય છે કારણ કે, આ જગ્યાએ ખુબ ઠંડક હોય છે,

| Updated on: Jun 01, 2024 | 2:49 PM
વેકેશનમાં રજાનો માહોલ હોય છે આ દરમિયાન લોકો ફરવા જવાનો પ્લાન બનાવતા હોય છે. તો કેટલાક લોકો તેના માતા-પિતાને લઈ કોઈ એવા સ્થળે જવાનું પસંદ કરે કે, તેને ત્યાનું હવામાન પસંદ આવે. તો તમે તમારા પરિવાર સાથે ટુર પર જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ભારતનો પાડોશી દેશ શ્રીલંકા બેસ્ટ છે અહિ અનેક સુંદર મંદિરો પણ આવેલા છે.

1 / 5
ભારતનો પાડોશી દેશ શ્રીલંકા સુંદરતા મામલે અનેક દેશોને પાછળ છોડી દે છે. અહિ અનેક મંદિરો પણ આવેલા છે. જેના દર્શન તમારે કરવા જોઈએ, આઈઆરસીટીસી સમય સમય પર ટુર પેકેજ લઈને આવે છે. તો આ પેકેજ તમારા માટે બેસ્ટ છે.

2 / 5
IRCTCનું આ પેકેજ શ્રીલંકા માટેનું છે. જેની શરુઆત 1 જૂનથી શરુ થશે. તો ચાલો આજે આપણએ આઈઆરસીટીસીની પેકેજની તમામ વિગતો વિશે જાણીએ.

3 / 5
આ પેકેજની શરુઆત હૈદરાબાદથી થશે. તમારે હૈદરાબાદથી ફ્લાઈટ દ્વારા શ્રીલંકા પહોંચી શકો છો. આ પેકેજ  5 દિવસ અને 4 રાતનું છે. આ પેકેજમાં તમે કોલંબો સિવાય દાંબુલા, કેન્ડી અને નુવારા એલિયા ફરી શકો છો. આ પેકેજમાં કુલ 34 સીટ છે.

4 / 5
જો તમને આ પેકેજના ભાડા વિશે જણાવીએ તો સિંગલ વ્યક્તિ માટે 62,660 રુપિયાનો ખર્ચ કરવાનો રહેશે. તેમજ 2 લોકો માટે 51,500 રુપિયા અને 3 લોકો માટે 49,930 રુપિયાનો ખર્ચ થશે. આ પેકેજની વધુ વિગત માટે તમે આઈઆરસીટીસીની વેબસાઈટની મુલાકાત લઈ શકો છો.

5 / 5

Latest News Updates

Follow Us:
મોડાસા નજીકથી 256 કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો, કારમાં કરાતી હતી હેરફેર

તાપી જિલ્લાની નદીઓમાં જળસ્તરમાં વધારો
તાપી જિલ્લાની નદીઓમાં જળસ્તરમાં વધારો
મુક્તેશ્વર, સીપુ, દાંતીવાડા ડેમમાં ચોમાસામાં પાણીની આવક નહીં થતા ચિંતા

અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મંગળવારથી 4 દિવસ માટે બંધ રહેશે, જુઓ

વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો, લોકોએ લીધી રાહતનો શ્વાસ

ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર

પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ

મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી

પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય

g clip-path="url(#clip0_868_265)">