IRCTC Tour Packages : ચોમાસાની ઋતુમાં પત્નીને લઈ જાવ ગોવા, રાજકોટ, અમદાવાદ અને સુરતથી બુક કરી લો આ પેકેજ

જો તમે પણ રજાઓમાં ગર્લફ્રેન્ડ, મિત્રો કે પરિવાર સાથે ગોવા ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આઈઆરસીટીસી તમારા માટે એક શાનદાર ટુર પેકેજ લઈને આવ્યું છે. તમે રાજકોટથી સીધી ગોવાની ટ્રેન મળી જશે.

| Updated on: Jun 18, 2024 | 2:36 PM
IRCTC દેશના અલગ અલગ જગ્યાઓ પર ફરવા માટે શાનદાર ટુર પેકેજ લઈને આવતું હોય છે. જેમાં જમ્મુ-કાશ્મીર, સાઉથ ઈન્ડિયા કે પછી અન્ય કોઈ ભારતના ધાર્મિક સ્થળો માટે પણ ટુર પેકેજ લઈને આવે છે. ત્યારે આજે આપણે રાજકોટ થી ગોવાના ટુર પેકેજ પર વાત કરીશું.

1 / 5
તમને જણાવી દઈએ કે, આઈઆરસીટીસીનું ટુર પેકેજ 5 રાત અને 6 દિવસનું છે. તો ચાલો આ ટુર પેકેજ વિશે વધુ માહિતી જાણીએ. આ ટુર પેકેજ રાજકોટ ગોવા રાજકોટનું રહેશે. આ પેકેજનો લાભ તમને દર સોમવારના રોજ રાજકોટથી ટ્રેન ઉપડે છે.

2 / 5
 બોર્ડિંગ સ્ટેશન વિશે વાત કરીએ તોરાજકોટ,સુરેન્દ્રનગર,વિરમગામ,અમદાવાદ,આણંદ,વડોદરા,અંકલેશ્વર,સુરત છે.10:45 કલાકે મડગાંવ હોટલમાં ચેક ઇન કરી સવારે ગોવા જવા માટે રવાના થવાનું રહેશે.

3 / 5
હવે આપણે જો ગોવાના પેકેજ વિશે વાત કરીએ તો  આ ટુર પેકેજ 18100થી શરુ થશે. આ પેકેજમાં અલગ અલગ ભાવ હશે. તેમજ જો તમે 1થી વધુ લોકો આ ટુર પેકેજનો લાભ લઈ રહ્યા છો તો તમને લાભ પણ મળશે.

4 / 5
જો તમે રાજકોટથી ગોવાના ટુર પેકેજનો લાભ લેવા માંગો છો. તો તમે આઈઆરસીટીસીની વેબસાઈટ પર જઈ આ પેકેજ બુક કરાવી શકો છો.

5 / 5
Follow Us:
જુનાગઢમાં ગીરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, દામોદર કુંડમાં ઘોડાપૂર

રાજ્યમાં 149 તાલુકામાં પડ્યો વરસાદ, નર્મદાના સાગબારામાં ખાબક્યો 4 ઈંચ

રહેણાંક વિસ્તારોમાં વધ્યા સિંહોના આંટાફેરા, જાબાળમાં આવી ચડ્યા 4 સિંહ

ભારત પરના આક્રમણકારો સાથેની લડાઈનુ સાક્ષી છે આસામનુ તલાતાલ ઘર

રાજ્યમાં 48 કલાક અતિ ભારે, ધોધમાર વરસાદ પડવાની આગાહી- Video

ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્તા પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો

World Tourism Day : 18મી સદીનું એમ્ફીથિયેટર છે આસામનું રંગ ઘર

ગૃહરાજ્યમંત્રીના રાજીનામાની ઉગ્ર માગ સાથે NSUIએ યુનિ. ખાતે કર્યા દેખાવ

મેઘરાજાએ ફરી બોલાવી ધડબડાટી, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

JPCની બેઠકમાં હર્ષ સંઘવી અને અસદ્દુદીન ઔવેસી વચ્ચે બોલાચાલી

g clip-path="url(#clip0_868_265)">