Plant In Pot : ઘરે જ ઉગાડો ઔષધિય ગુણ ધરાવતો રોઝમેરીનો છોડ, જુઓ તસવીરો

વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને કિચન ગાર્ડન કરવામાં છોડ ઉગાડવાનો શોખ હોય છે. ત્યારે આપણે કિચન ગાર્ડનમાં ફળ, ફૂલ, કઠોળ અને અનાજ પણ ઉગાડી શકો છો. આજે આપણે જોઈશું કે ઘરે સરળતાથી રોઝમેરી કેવી રીતે ઉગાડી શકાય તે જાણીશું.

| Updated on: Oct 22, 2024 | 2:23 PM
રોઝમેરીના છોડને ઉગાડવા માટે સૌથી પહેલા એક છિદ્ર વાળુ કૂંડુ લો. જેથી છોડમાં નાખવામાં આવતુ પાણી માટીમાં ભરાઈ ન રહે. ત્યાર બાદ સારી ગુણવત્તાની માટી લો.

1 / 6
માટીમાં સારી ગુણવત્તાનું ખાતર ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે તૈયાર કરેલી માટી કૂંડામાં ભરી લો. ત્યારબાદ તેમાં પાણી ઉમેરીને માટીને બરાબર ભીની કરી લો.

2 / 6
હવે નર્સરીમાંથી સારી ગુણવત્તાના બીજ લાવો.માટીમાં 4-5 ફૂટની ઉંડાઈએ બીજ છૂટા છૂટા મૂકી તેના પર માટી નાખી દો. ત્યાર બાદ તેના પર થોડું પાણી ઉમેરો.

3 / 6
રોઝમેરી વાવવામાં આવેલા કૂંડાને એવી જગ્યાએ મૂકો. જ્યાં છોડને આશરે 6 થી 8 કલાક સીધો સૂર્યપ્રકાશ મળે. રોઝમેરીના છોડને વધારે પાણી કે વધારે ખાતરની જરુર પડતી નથી.

4 / 6
રોઝમેરીની યોગ્ય વૃદ્ધિ માટે કૂંડામાંથી નીંદણને દૂર કરતા રહો. આશરે 2 થી 3 મહિનામાં છોડ લીલો થઈ જશે અને તેમાંથી ફૂલો પણ દેખાવા લાગશે. છોડના પાંદડા લીલા રાખવા માટે નિયમિત પાંદડા કાપતા રહો.

5 / 6
છોડમાં રોગ ન થાય તે માટે તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરો અથવા લીમડાના તેલનો પણ છંટકાવ કરી શકો છે. (આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી ) ( Pic - Getty Images and Unsplash)

6 / 6
Follow Us:
ગુજરાતમાં ‘ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ટેકસ ફ્રી

રાજ્યમાં આગામી દિવસોમાં વર્તાશે ઠંડીનો ચમકારો

સુરત, જામનગર, વડોદરા, ભાવનગરમાં ગેરકાયદે બાંધકામ પર તંત્રની લાલ આંખ !

મહારાષ્ટ્રમાં કોણ મારશે બાજી ? જાણો Exit Poll માં કોને મળી બહુમતી

અમદાવાદની એક શાળાએ ટેરેસ પર જ ખડો કરી દીધો મોબાઈલ ટાવર

Rajkot : શિયાળાની શરુઆતમાં જ વકર્યો રોગચાળો

કતારગામના ફુલપાડામાં સિલિન્ડરમાં થયો બ્લાસ્ટ, 7 કારીગર દાઝ્યા

દબાણ કામગીરીમાં પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ

ઘર કે શાળાની આસપાસ મોબાઈલ ટાવર હોય તો શરીર પર થાય છે આ જીવલેણ અસરો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નિહાળશે "ધ સાબરમતી રિપોર્ટ" ફિલ્મ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નિહાળશે
g clip-path="url(#clip0_868_265)">