Gautam Adani: બીજી ડીલ ફાઇનલ… ગૌતમ અદાણી આ સિમેન્ટ કંપનીમાં રૂ. 8100 કરોડમાં હિસ્સો ખરીદશે!
અંબુજા સિમેન્ટ્સના ડિરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું હતું કે આ સમયસર સંપાદન એ અંબુજા સિમેન્ટ્સની ઝડપી વૃદ્ધિની યાત્રામાં બીજું મહત્ત્વનું પગલું છે, જેણે સંપાદનના બે વર્ષમાં અંબુજાની સિમેન્ટ ક્ષમતામાં 30 MTPAનો વધારો કર્યો છે.
Most Read Stories