AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market : બ્લોકબસ્ટર ફિલ્મો આપનાર પ્રોડ્યુસરની કંપની હવે IPO લોન્ચ કરશે, રોકાણકારોમાં છવાયો ઉત્સાહ

'ધ કેરલ સ્ટોરી' અને બીજી ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપનારા ફેમસ ફિલ્મ નિર્માતાની કંપની હવે શેરબજારમાં એન્ટ્રી કરવા તૈયાર છે. કંપની ટૂંક સમયમાં તેનો IPO લોન્ચ કરશે, જેને ઇન્ડિયન એન્ટરટેઇનમેન્ટ ઇંડસ્ટ્રીમાં એક નવી શરૂઆત માનવામાં આવે છે.

| Updated on: Sep 05, 2025 | 7:31 PM
Share
ફિલ્મ નિર્માતા વિપુલ અમૃતલાલ શાહની કંપની ટૂંક સમયમાં જ તેનો IPO લાવવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, આમાં ફ્રેશ ઇશ્યૂ અને ઓફર ફોર સેલ બંનેનો સમાવેશ થશે.  આ IPOમાં કુલ 83.75 લાખ ઇક્વિટી શેર હશે, જેમાંથી 50 લાખ શેર ફ્રેશ ઇશ્યૂ હશે અને 33.75 લાખ શેર ઓફર ફોર સેલ (OFS) હેઠળ જોવા મળશે. કંપની આ ઇશ્યૂમાંથી મળેલી રકમમાંથી લગભગ ₹94 કરોડનો ઉપયોગ વર્કિંગ કેપિટલ અને જનરલ કોર્પોરેટ ઉદ્દેશ્ય માટે કરશે.

1 / 6
સનશાઇન પિક્ચર્સ 'પ્રોડક્શન કેપેસિટી' વધારવા અને 'કન્ટેન્ટ પોર્ટફોલિયો'ને ડાયવર્સિફાઈડ કરવાની યોજના ધરાવે છે. આ સાથે જ નવા બિઝનેસ લોન્ચ કરવા અને ન્યુ-એજ મીડિયાને અપનાવવા માંગે છે. કંપની તેના મ્યુઝિક લેબલ 'સનશાઇન મ્યુઝિક'ને પણ ઝડપથી વધારવા માંગે છે.

2 / 6
કંપનીએ નાણાકીય વર્ષ 2022, નાણાકીય વર્ષ 2023 અને નાણાકીય વર્ષ 2024માં સતત નફો કર્યો છે. નાણાકીય વર્ષ 2025ના પહેલા 6 મહિનામાં પણ કંપનીએ સારું પ્રદર્શન કર્યું છે.

3 / 6
નાણાકીય વર્ષ 2024માં કંપનીની રેવન્યુ ₹133.8 કરોડ હતી અને ₹52.45 કરોડનું નેટ પ્રોફિટ જોવા મળ્યું હતું. હવે આની સરખામણીએ, નાણાકીય વર્ષ 2023માં આવક માત્ર ₹26.51 કરોડ અને ચોખ્ખો નફો ₹2.31 કરોડ હતો, જ્યારે નાણાકીય વર્ષ 2022માં આવક ₹87.13 કરોડ અને ચોખ્ખો નફો ₹11.2 કરોડ રહ્યો હતો.

4 / 6
આ અઠવાડિયે પ્રાથમિક બજારમાં પાંચ કંપનીઓના IPO ખુલી રહ્યા છે. આમાં, 3 કંપનીઓના IPO SME સેગમેન્ટના છે. તે જ સમયે, 2 કંપનીઓના IPO મેઈનબોર્ડ પરથી છે. ચાલો આ કંપનીઓ વિશે વિગતવાર જાણીએ...

5 / 6
1- TechDefence Labs IPO: કંપનીના IPOનું કદ રૂ. 38.99 કરોડ છે. આ IPO સોમવાર, 15 સપ્ટેમ્બરના રોજ ખુલશે. રોકાણકારોને 17 સપ્ટેમ્બર સુધી અપ્લાય કરવાની તક મળશે. Tech Defence Lab IPOનો પ્રાઇસ બેન્ડ રૂ. 183 થી રૂ. 190 પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યો છે. કંપનીએ 600 શેરનો લોટ બનાવ્યો છે. કોઈપણ રિટેલ રોકાણકારે એક સાથે ઓછામાં ઓછા 2 લોટ પર અપ્લાય કરવો પડશે. TechD Cybersecurity Limited NSE IPO ગ્રે માર્કેટમાં કંપનીમાં રૂ. 160 ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે. જે રોકાણકારોના દૃષ્ટિકોણથી ઉત્તમ છે.

6 / 6

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

શેરબજાર એ શેરની ખરીદી અને વેચાણ માટેનું પ્લેટફોર્મ છે. અહીં શેરની ખરીદી અને વેચાણ થાય છે. શેરબજારને લગતા અન્ય આર્ટિકલ વાંચવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો

ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

g clip-path="url(#clip0_868_265)">