Bottom Stocks to Buy : આ 4 શેર રોકાણકારોને કરાવશે ફાયદો, ભાવ વધવાના છે સંકેત, જુઓ List

આ લિસ્ટમાં આપવામાં આવેલા 4 મહત્વના શેર કે જેની Fast Stochastic K લાઈન ને એટલે કે 5 નંબરને હિટ કરી ચૂકી છે. બોટમ સુધી આ શેર પહોંચી ગયા છે, તેથી હવે આ કિંમતથી તેના ભાવ ઘટવાની સંભાવના ખૂબ નહિવત છે. આગામી થોડા દિવસોમાં આ શેરના ભાવ વધશે. રોકાણકારોને આગામી સમયમાં સારું વળતર મળી શકે તેમ છે. શુક્રવારે સવારે 9.57 કલાકે આ શેરએ બોટમ હિટ કરી હતી. આ એવી કંપની છે જેની માર્કેટ કેપ 100 કરોડ થી વધુ છે.

| Updated on: Jun 07, 2024 | 1:20 PM
શેરબજારમાં થયેલા ઉતાર ચડાવ બાદ હવે કમાણી કરવા માટેનો મોકો છે. લોકો એવા શેર શોધતા હોય છ જે તેમણે ખોટ ન કરાવે. ત્યારે અહીં કેટલાક એવા સ્ટોકનું લિસ્ટ છે જે એક દમ બોટમ પર છે. આ 4 શેર તમને આગામી સમયમાં સારી કમાણી કરાવી શકે તેમ છે.

1 / 6
Balaxi Pharma : બાલાક્ષી ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ એ આઈપીઆર-આધારિત ફાર્માસ્યુટિકલ કંપની છે જે બ્રાન્ડેડ અને જેનરિક દવાઓના ઉત્પાદન, સ્ટોકિંગ, વેચાણ અને સપ્લાયમાં રોકાયેલી છે. જેની માર્કેટ કેપ 616 Cr છે. શુક્રવારે 12:30 કલાકે આ શેર 4.74% વધીને 111.55 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ શેરનો Fast Stochastic %K બોટમને એટલે કે 5 નંબરને હિટ કરી ચૂકી છે. જેથી હવે આગામી સમયમાં આ શેર વધવાના સંકેત છે.

2 / 6
Inox Wind Ltd: આઇનોક્સ વિન્ડ લિમિટેડ એ આઇનોક્સ ગ્રુપનો એક ભાગ છે. કંપની વિન્ડ ટર્બાઇન જનરેટર્સ (WTGs) ના ઉત્પાદનના વ્યવસાયમાં સંકળાયેલી છે અને IPPs, ઉપયોગિતાઓ, PSUs, કોર્પોરેટ્સ અને રિટેલ રોકાણકારોને સેવા આપતી પવન ઉર્જા ઉકેલ પ્રદાતા છે. જેની માર્કેટ કેપ 	19.28KCr છે. શેરની Fast Stochastic %K બોટમને એટલે કે 5 નંબરને હિટ કરી ચૂકી છે. જેથી હવે આગામી સમયમાં 7 થી 30 દિવસમાં આ શેર વધવાના સંકેત છે. શુક્રવારે આ શેર બપોરે 12:34 કલાકે 1.09% વધીને 148 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

3 / 6
S & S Power Switchgear Ltd: 1975 માં સ્થાપિત, S&S પાવર સ્વિચગિયર લિમિટેડ એ સાધનો ઉદ્યોગના ટ્રાન્સમિશન અને વિતરણ, પાવર સેક્ટર કેન્દ્રિત સ્વિચગિયર, P&C સોલ્યુશન્સ અને સંકળાયેલ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ્સ, ઉત્પાદન અને સેવાઓના વ્યવસાયમાં છે. જેની માર્કેટ કેપ 133.92Cr છે. શુક્રવારે આ શેર 12:35 કલાકે 2.45 % વધીને 223.85 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ શેરની Fast Stochastic %K બોટમને એટલે કે 5 નંબરને હિટ કરી ચૂકી છે. જેથી આગામી 10 થી 30 દિવસમાં આ શેર સારું રિટર્ન આપી શકે તેમ છે.

4 / 6
DB (International) Stock Brokers Ltd: 1992 માં સ્થાપિત, ડીબી (ઇન્ટરનેશનલ) સ્ટોક બ્રોકર્સ લિમિટેડ કેપિટલ માર્કેટ સેવાઓ પૂરી પાડે છે. જેની માર્કેટ કેપ 164.50Cr છે. શુક્રવારે બપોરે 12:35 કલાકે આ શેર 3.07% વધીને 47 પર ટ્રેડ થઈ રહ્યો હતો. સવારે માર્કેટ ખૂલતાં સમયે 9.57 કલાકે આ શેર Fast Stochastic %K બોટમને એટલે કે 5 નંબરને હિટ કરી ચૂકી હતી. જેથી હવે આગામી 10 થી 30 દિવસમાં આ શેર શરૂ વળતર આપશે તેમ કહી શકાય. ખોટ જવાની સંભાવના ખૂબ નહિવત છે.

5 / 6
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">