બાળકોને યોગ કેટલી ઉંમર બાદ કરાવવા જોઈએ અને કેટલા સમય સુધી? નિષ્ણાતોએ જણાવ્યું
બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે યોગ ખૂબ જ ફાયદાકારક છે. આ શીખવવા માટે યોગ્ય ઉંમર જાણવી જરૂરી છે અને તે કેટલા સમય સુધી કરવું જોઈએ તે જાણકારો દ્વારા જણાવવામાં આવ્યું છે.
Most Read Stories