Instagram Tips : છુપાઈ-છુપાઈને સાંભળે છે તમારી વાત! ટ્રેક થવાથી બચવા માટે કરો આ સેટિંગ્સ

Instagram Tricks : શું તમે જાણો છો કે Instagram સિક્રેટ રીતે તમારી જાસૂસી કરે છે? તમે ચોંકી જશો પરંતુ એ વાત સાચી છે કે ઇન્સ્ટાગ્રામ તમારી દરેક એક્ટિવિટીને ટ્રેક કરે છે, પરંતુ જો તમે ઇચ્છો છો કે ઇન્સ્ટાગ્રામ ભવિષ્યમાં આવું કંઇ કરી ના શકે, તો આ માટે તમારે ઇન્સ્ટાગ્રામના સેટિંગમાં જવું પડશે અને પુરી પ્રોસેસ કરવી પડશે.

| Updated on: Apr 01, 2024 | 11:48 AM
Instagram યુઝર્સ એ પણ જાણતા નથી કે તેમને ટ્રેક કરવામાં આવી રહ્યા છે. પરંતુ તમારી પાસે એક વિકલ્પ પણ છે જેની મદદથી તમે આ ટ્રેકિંગને સરળતાથી રોકી શકો છો, ચાલો અમે તમને સમજાવીએ કે કેવી રીતે થાય છે? (ફોટો ક્રેડિટ- Freepik)

1 / 5
જો Instagram તમે ટ્રેક ન કરે એવું તમે ઈચ્છો, તો તમારે સૌથી પહેલા ફોનમાં ઇન્સ્ટાગ્રામ એપ ઓપન કરવી પડશે. એપ ઓપન કર્યા બાદ નીચે દર્શાવેલા પ્રોફાઈલ પિક્ચર પર ક્લિક કરો. ચિત્ર પર ક્લિક કર્યા પછી ઉપરની જમણી બાજુએ ત્રણ રેખાઓ દેખાશે, ત્રણ રેખાઓ પર ક્લિક કરો. (ફોટો ક્રેડિટ- Freepik)

2 / 5
આ પછી તમે ઇન્સ્ટાગ્રામ સેટિંગ્સ અને એક્ટિવિટી સેક્શનમાં પહોંચો. અહીં તમારે પહેલા Account Centerના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. આ પછી તમારે  Your Activity off Meta Technologies ઓપ્શન પર ટેપ કરવાનું રહેશે. (ફોટો ક્રેડિટ- Instagram App)

3 / 5
Recent Activity પર ક્લિક કરીને અહીં તમે જાણશો કે તમારી કઈ-કઈ એક્ટિવિટીને Instagram દ્વારા ટ્રૅક કરવામાં આવી રહી છે. ટ્રેક કરેલી એક્ટિવિટીને દૂર કરવા માટે Clear Previous Activity પર ક્લિક કરો. (ફોટો ક્રેડિટ- Instagram App)

4 / 5
Instagram ને ભવિષ્યમાં તમારી એક્ટિવિટીને ટ્રૅક કરવાથી રોકવા માટે, Manage Future Activity પર ટૅપ કરો. આ પછી તમારે Disconnect Future Activityના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. (ફોટો ક્રેડિટ- Freepik)

5 / 5

Latest News Updates

Follow Us:
અમદાવાદ મણિનગર સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાનને ચંદનના વાઘાનો શણગાર

આગામી 24 કલાક અંગ દઝાડતી ગરમી સહન કરવા તૈયાર રહેજો

ભરૂચમાંથી ઝડપાયો દેશનો દુશ્મન,CID ક્રાઇમે પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી

આ રાશિના જાતકોને આજે વેપારમાં મોટા ધનલાભ થવાની સંભાવના

દાહોદ: પરથમપુરા બુથ કેપ્ચરીંગ કેસમાં 6 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ

NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડ મામલે યુવરાજ સિંહે કર્યા આક્ષેપ-VIDEO

ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો 113 મતે વિજય

ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ

શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video

પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ

g clip-path="url(#clip0_868_265)">