Haridwar Train : સૌરાષ્ટ્રના આ શહેરમાંથી ઉપડે છે ‘હરિદ્વાર’ની ટ્રેન, સાવ સસ્તા ભાડામાં સ્લિપર કોચમાં કરો તીર્થયાત્રા

Bhavnagar haridwar Express : આ ટ્રેન આખા અઠવાડિયામાં માત્ર સોમવારે જ ચાલે છે. આખા રુટ દરમિયાન આ ટ્રેન અંદાજે 1575 કિમીનું અંતર કવર કરે છે.

| Updated on: Jul 09, 2024 | 2:11 PM
Bhavnagar haridwar Express : ટ્રેન નંબર 19271 હરિદ્વાર એક્સપ્રેસ ગુજરાતના પ્રવાસીઓ માટે બેસ્ટ ટ્રેન છે. તે સૌરાષ્ટ્રથી ઉપડે છે અને હરિદ્વાર સુધી જાય છે. આ દરમિયાન તે 35થી વધારે સ્ટોપેજ લે છે.

1 / 6
ભાવનગરથી ઉપડતી આ ટ્રેન હરિદ્વાર સુધી મુસાફરોને સફર કરાવે છે. તેના રુટમાં તે 35થી પણ વધારે સ્ટોપેજ આવે છે. આ ટ્રેન 08થી વધારે ગુજરાતના સ્ટેશનોને કવર કરે છે.

2 / 6
આ ટ્રેન ભાવનગરથી હરિદ્વાર પહોંચવામાં લગભગ 31 કલાક 20 મિનિટ લે છે. આ ટ્રેન ભાવનગર BVC થી 20:20:00 વાગ્યે ઉપડે છે અને 03:40:00 વાગ્યે હરિદ્વાર HW પહોંચે છે.

3 / 6
આ ટ્રેન આખા અઠવાડિયામાં માત્ર સોમવારે જ ચાલે છે. આખા રુટ દરમિયાન આ ટ્રેન અંદાજે 1575 કિમીનું અંતર કવર કરે છે. તેનું સ્લિપર કોચનું ભાડું અંદાજે રુપિયા 640 છે.

4 / 6
ગુજરાતની વાત કરીએ તો આ ટ્રેન ભાવનગર, ભાવનગર પરા, સિહોર, ઢોલા, બોટાદ, લિમડી, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા જેવા સ્ટેશનેથી પસાર થાય છે. આ ટ્રેનમાં જનરલ 3 કોચ, 9 સ્લીપર કોચ, 3A, 2A જેવા કોચનો સમાવેશ થાય છે.

5 / 6
(નોંધ : આ માહિતી IRCTC માંથી મળેલી છે. કોઈ પણ સંજોગોવસાત ટ્રેનના ટાઈમ ટેબલમાં ફેરફાર થઈ શકે છે તો પહેલા ટાઈમટેબલ ચેક કરની નીકળવા વિનંતી.)

6 / 6

Latest News Updates

Follow Us:
આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ

રાજ્યના 111 તાલુકામાં નોંધપાત્ર વરસાદ, સૌથી વધુ નખત્રાણામાં 3.9 ઈંચ

નેચરલ ફાર્મિંગ શું છે? શા માટે બજેટમાં આટલું મહત્વ આપાયું ?

ઉપલેટામાં ધોધમાર વરસાદના પગલે શાળામાં ભરાયા પાણી

1 કરોડ ઘરોને 300 યુનિટનો થશે ફાયદો
1 કરોડ ઘરોને 300 યુનિટનો થશે ફાયદો
MSME માટે ક્રેડિટ ગેરેન્ટી સ્કીમની જાહેરાત કરવામાં આવી

મહિલાઓ અને બાળકો માટે 3.2 લાખ કરોડની યોજનાની જાહેરાત

પહેલી નોકરી મેળવનારના EPFO ​​ખાતામાં 15 હજાર રૂપિયા આપવામાં આવશે

જામનગરઃ ફુલઝર-1 ડેમ ઓવરફ્લો થયો, નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરાયા, જુઓ

ગીર અભ્યારણમાં આવેલ કમલેશ્વર ડેમ છલકાયો, નીચાણવાળા વિસ્તાર એલર્ટ કરાયા

g clip-path="url(#clip0_868_265)">