AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

8 વર્ષ રિલેશનશીપમાં રહી 7 વર્ષ મોટી અભિનેત્રી સાથે લગ્ન કરનાર રમનદીપ સિંહનો પરિવાર જુઓ

રમનદીપ સિંહ એક ઓલરાઉન્ડર ક્રિકેટર છે, જેનો જન્મ 13 એપ્રિલ 1997ના રોજ ચંદીગઢ પંજાબમાં થયો હતો. તે સ્થાનિક ક્રિકેટમાં પંજાબ માટે અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) માટે રમે છે.રમનદીપ સિંહનો પરિવાર જુઓ

| Updated on: Aug 12, 2026 | 7:05 AM
Share
ભારતીય ક્રિકેટર રમનદીપ સિંહે અભિનેત્રી ચાર્લી ચૌહાણ સાથે લગ્નના બંધનમાં બંધાયો છે. બંને ગુરુદ્વારેમાં પંજાબી રીતિ-રીવાજથી લગ્ન કર્યા છે. ચાર્લી રમનદીપથી 7 વર્ષ મોટી છે.

1 / 12
રમનદીપ સિંહ એક ભારતીય ક્રિકેટર છે જે જમણા હાથે બેટિંગ કરે છે અને જમણા હાથે મધ્યમ ગતિએ બોલિંગ કરે છે. તેમણે 2024માં ભારતીય રાષ્ટ્રીય ટીમ માટે બે ટ્વેન્ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી, અને સ્થાનિક ક્રિકેટમાં પંજાબ અને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કોલકાતા નાઈટ રાઈડર્સનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

2 / 12
રમનદીપ સિંહનો પરિવાર જુઓ

રમનદીપ સિંહનો પરિવાર જુઓ

3 / 12
 29 જાન્યુઆરી 2017 ના રોજ 2016-17 ઇન્ટર સ્ટેટ ટ્વેન્ટી-20 ટુર્નામેન્ટમાં પંજાબ માટે ટ્વેન્ટી20 ડેબ્યૂ કર્યું હતું. તેમણે 5 ઓક્ટોબર 2019 ના રોજ 2019-20 વિજય હજારે ટ્રોફીમાં પંજાબ માટે લિસ્ટ A ડેબ્યૂ કર્યું હતું.

4 / 12
રમનદીપે 12 ફેબ્રુઆરી 2020 ના રોજ 2019-20 રણજી ટ્રોફીમાં પંજાબ માટે ફર્સ્ટ-ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. ફેબ્રુઆરી 2022માં તેમને 2022 ઇન્ડિયન પ્રીમિયર લીગ ટુર્નામેન્ટ માટે ઓક્શનમાં મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા ખરીદવામાં આવ્યો હતો.રમણદીપે 2024માં કોલકાતા નાઈટ રાઇડર્સ માટે રમીને ઇન્ડિયન પ્રીમિયર લીગ જીતી હતી.

5 / 12
રમનદીપે સિંહે 13 નવેમ્બર 2024ના રોજ સાઉથ આફ્રિકા સામે ભારત માટે ટ્વેન્ટી20 ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું, અને 15 નવેમ્બર 2024ના રોજ બીજી T20I મેચ રમ્યો હતો.

6 / 12
7 ઓગસ્ટ 2026ના રોજ રમનદીપ સિંહે 8 વર્ષના રિલેશનશીપ પછી, ગુરુદ્વારામાં પરંપરાગત શીખ લગ્ન સમારંભમાં ભારતીય અભિનેત્રી ચાર્લી ચૌહાણ સાથે લગ્ન કર્યા હતા.

7 / 12
રમનદીપ અને ચાર્લીએ પોતાના સંબંધોને ક્યારેય જાહેર કર્યા ન હતા. તેમજ બંનેના ડેટિંગની અફવાઓ પણ સોશિયલ મીડિયા પર થઈ નથી. ત્યારે આ લગ્ન ક્રિકેટ ચાહકો અને ટીવી સ્ટારના ચાહકો માટે એક ગુડ ન્યુઝ છે.

8 / 12
રમનદીપે ભારત માટે અત્યારસુધી 2 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. જેમાં તેના નામે 15 રન અને બોલિંગમાં 1 વિકેટ છે. આઈપીએલની વાત કરીએ તો ક્રિકેટર 39 મેચ રમી ચૂક્યો છે. જેમાં 299 રન અને 7 વિકેટ લીધી છે.

9 / 12
હવે આપણે રમનદીપ સિંહની પત્નીની વાત કરીએ તો તેમની પત્નીનું નામ ચાર્લી ચૌહાણ છે. જે ટીવી ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે.

10 / 12

11 / 12
ઓલરાઉન્ડર રમનદીપ સિંહની ઉંમર 29 વર્ષ છે. તો શિમાલામાં જન્મેલી ચાર્લી ચૌહાણ 36 વર્ષની છે. બંને વચ્ચે 7 વર્ષનો તફાવત છે. રમનદીપ અને ચાર્લી પહેલા પણ અનેક બોલિવુડ સ્ટાર અને ક્રિકેટર લગ્નના બંધનમાં બંધાય ચૂક્યા છે.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર

મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો

બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી

ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video

સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ

નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો

ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા

ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ

સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન

g clip-path="url(#clip0_868_265)">