તસવીરો : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ ટીમે બતાવ્યા કરતબ
અમદાવાદના આંગણે વર્લ્ડકપની ફાઈનલ મેચ યોજાઇ છે. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ફાઈનલ મેચ પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અનોખો એર શો યોજાયો. વિશ્વનું સૌથી વિશાળ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આજે સૂર્ય કિરણની ગર્જનાથી ગુંજી ઉઠ્યુ હતુ. મેચ શરૂ થાય એ પૂર્વે જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એર શો યોજવામાં આવ્યો.
Most Read Stories