AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો તમે પણ ખાલી પેટે આરોગો છો આ ખોરાક, તો તમારા સ્વાસ્થ્યને થઈ શકે છે હાનિ

સવારે ખાલી પેટ તમે કંઈપણ ખાતા પહેલા થોડી કાળજી જરુર લેવી જોઈએ. આપણા ખોરાકમા કેટલીક એવી ખાદ્ય વસ્તુઓ છે, જે વસ્તુઓને ખાલી પેટ ખાવાનું ટાળવું જોઈએ, નહીં તો તે શારીરિક સમસ્યાઓમા વધારો કરે છે.

Disha Thakar
| Edited By: | Updated on: Jan 01, 2023 | 10:28 PM
Share
મોટાભાગના લોકો ચા પીધા પછી નાસ્તો કરવાની ટેવ છે. લોકોને સવારે ચા સાથે પૌંઆ, સમોસા, આમલેટ કે ફળોનો રસ પીવો ગમે છે. પરંતુ જો સવારે ખાલી પેટ કંઈપણ ખાતા પહેલા થોડી કાળજી લેવી જોઈએ. કેટલીક વસ્તુઓ એવી છે જે ખાદ્ય ચીજો છે, જેને ખાલી પેટ ખાવાનું ટાળવું જોઈએ, નહીં તો તે શારીરિક સમસ્યાઓનું કારણ બની શકે છે. તો આજે ચાલો જાણીએ કે ખાલી પેટે કયો ખોરાક ખાવાથી શરીરમાં સમસ્યા વધારો થાય છે.

1 / 5
નાસપતીમાંથી મળતા ફાઇબર પેટની નાજુક મ્યુકોસ મેમ્બ્રેનને નુકસાન પહોંચાડે છે. પરંતુ જો ખાલી પેટે તમે નાસપતિ ખાવામાં આવે તો તેનાથી પેટમાં દુખાવો થઈ શકે છે. જેથી, સવારે ખાલી પેટે તેનું સેવન કરવાનું ટાડવું જોઈએ.

2 / 5
ખાલી પેટે તમે જો ગરમ મસાલા વાળો ખોરાક ખાવ છો તો તમારા પેટના સ્તરમાં બળતરા થઈ શકે છે, જેના કારણે એસિડિક પ્રતિક્રિયા થાય છે અને પેટમાં ખેંચાણ થાય છે.

3 / 5
જો તમે સવારે ખાલી પેટે જ્યુસ પીવો છો તો તેના કારણે તમારા સ્વાદુપિંડ પર ઘણો ભાર પડે છે, જે શરીર માટે હાનિકારક સાબિત થાય છે.

4 / 5
દહીંમાં લેક્ટિક એસિડનું પ્રમાણ હોય છે જેના કારણે પેટના એસિડિટીના સ્તરને નુકસાન પહોંચાડે છે. જો તમે ખાલી પેટે દૂધની બનાવટોનું સેવન કરો છો તો તેમાં રહેલું લેક્ટિક એસિડ પેટમાં રહેલા સારા બેક્ટેરિયાને મારી શકે છે, જેનાથી તમને એસિડિટીની સમસ્યા વધી શકે છે.

5 / 5
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

g clip-path="url(#clip0_868_265)">