100, 200 કે 300 નહીં, આવતા સપ્તાહે આવશે આટલી કંપનીઓના રિપોર્ટ કાર્ડ, નફા-નુક્સાનના થશે લેખા-જોખા
આગામી સપ્તાહે દેશની મોટી કંપનીઓ ભારતી એરટેલ, મારુતિ, સુઝલોન એનર્જી, એલએન્ડટી, ડાબર ઈન્ડિયા, અદાણી પોર્ટ્સ, સિપ્લા અને સન ફાર્માના ત્રિમાસિક પરિણામો જાહેર થશે. ચાલો તમને એ પણ જણાવીએ કે કઈ તારીખે કઈ કંપનીનું રિપોર્ટ કાર્ડ આવી રહ્યું છે.
Most Read Stories