દવા વગર 1 કલાકમાં તાવ થઈ જશે ગાયબ

27 Oct, 2024

હાલના સમયમાં લોકો થોડા બીમાર પડે એટલે વિવિધ જાતની એન્ટિબાયોટિક લેવાનું શરૂ કરી દેતા હોય છે.

ખાસ કરીને નાના બાળકોને પણ પેરાસીટામોલ જેવી દવાઓ તાવ આવે ત્યારે આપવામાં આવતી હોય છે.

પરંતુ એક્સપર્ટના જણાવ્યા અનુસાર આ દવાઓ સીધી કિડનીને અસર કરે છે.

તાવ આવે ત્યારે દેશી ઉપચાર વડે 1 કલાકમાં તેનાથી રાહત મેળવી શકાય છે.

ક્યારેય પણ તમને એવું લાગે કે તાવ આવે છે, શરીરમાં કળતર ભરાય ત્યારે તાત્કાલિક પકાવેલું ખાવાનું છોડી દેવું જોઈએ.

પ્રાણીઓ માંથી આવતી વસ્તુઓ ખાવાની છોડી દેવી જોઈએ.

એક મોટી ડોલ લઈ તેમાં પગ ડૂબે તેટલું 40 થી 42 ડિગ્રી જેટલું ગરમ પાણી ભરી તેમાં પગ ડૂબાવવાના છે.

30 થી 40 મિનિટ આ સ્થિતિમાં બેસવાનું છે. અને જો પાણી ઠંડુ થઈ જાય તો ફરી તેમાં ગરમ પાણી ઉમેરવાનું છે.

આ સાથે જ એક કપમાં ગરમ પાણી લઈ એક એક શીપ પીવાની છે.

80 થી 90 ટકા તમારો તાવ કે કળતર એક જ વારમાં ગાયબ થઈ જશે.

નોંધ :  અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ બીમારી માટે નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે.