AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બોલિવૂડ ડાયરેક્ટરના પુત્ર અગ્નિ ચોપરાનું નસીબ ચમકશે! આ 3 IPL ફ્રેન્ચાઇઝી મોટી બોલી લગાવી શકે છે

બોલિવુડના દિગ્ગજ ડાયરેક્ટર વિધુ વિનોદ ચોપરાનો દીકરો અગ્નિ ચોપરા હાલમાં રણજી ટ્રોફીમાં રનનો ઢગલો કરી રહ્યો છે. અગ્નિ ચોપરા શાનદાર બેટિંગ કરી રહ્યો છે.

| Updated on: Oct 27, 2024 | 2:56 PM
Share
અગ્નિ ચોપરાના પિતા વિધુ વિનોદ ચોપરા બોલિવુડના દિગ્ગજ ડાયરેક્ટર છે. તેમણે 3 ઈડિયટ્સ ફિલ્મ બનાવી છે. હવે તેનો દિકરો અગ્નિ ક્રિકેટમાં ધમાલ મચાવવા તૈયાર છે.

1 / 6
રણજી ટ્રોફી 2024-25માં મિઝોરમ તરફથી રમતા અગ્નિ ચોપરાએ અરુણાચલ પ્રદેશ વિરુદ્ધ રમાયેલી 2 ઈનિગ્સમાં સદી ફટકારી છે. તેમણે પહેલી ઈનિગ્સમાં 110 અને બીજી ઈનિગ્સમાં 238 રનની અણનમ ઈનિગ્સ રમી હતી.

2 / 6
આ પહેલા અગ્નિ ચોપરાએ સિક્કમ વિરુદ્ધ 51 અને 29 રન બનાવ્યા હતા. અરુણાચલ પ્રદેશ વિરુદ્ધ તેમણે બેવડી સદી ફટકાર્યા બાદ આઈપીએલ ઓક્શનમાં પણ પોતાની દાવેદારી મજબુત કરી લીધી છે. જેમાં 3 ફ્રેન્ચાઈઝીએ તેમને આઈપીએલ 2024 ઓક્શનમાં ખરીદી શકે છે.

3 / 6
બોલિવૂડ ડાયરેક્ટરના પુત્ર અગ્નિ ચોપરાનું નસીબ ચમકશે! આ 3 IPL ફ્રેન્ચાઇઝી મોટી બોલી લગાવી શકે છે

4 / 6
મુંબઈ ઈન્ડિયન્સ અગ્નિ ચોપરાને લઈ શકે છે. કારણ કે, અગ્નિએ મુંબઈ માટે જૂનિયર ક્રિકેટ રમ્યો છે.આ સિવાય આરસીબી અને પંજાબ પણ બોલી લગાવી શકે છે.

5 / 6
 અગ્નિએ ગત્ત સીઝનમાં મેઘાલય વિરુદ્ધ સદી ફટકારી હતી. તેમણે 105 રન બનાવ્યા હતા. અત્યારસુધી રમાયેલી 8 ફર્સ્ટ ક્લાસ મેચોમાં તેણે 91.13ની એવરેજથી 1367 રન બનાવ્યા છે. તેણે 7 લિસ્ટ A મેચમાં 174 રન બનાવ્યા છે. આ ખેલાડીએ 7 T-20 મેચમાં 234 રન બનાવ્યા છે.

6 / 6
Follow Us
નિયમિત કસરતની દિનચર્યા જાળવો, તમારી સુખાકારીમાં વધારો થશે

‘કામચોરી’ ભારે પડી! AMCના 13 અધિકારીઓને 'શો-કોઝ' નોટિસ - જુઓ Video

હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો

Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ

વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ

98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર

ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video

હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત

Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ, "આ માત્ર મંદિર નહીં.....
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ,
g clip-path="url(#clip0_868_265)">