બોલિવૂડની આ 5 અભિનેત્રીઓ એક્ટિંગની સાથે , ફિટનેસ ટ્રેનિંગ સ્ટુડિયો, તેમજ પ્રોડક્શન હાઉસ પણ સંભાળે

છેલ્લા કેટલાક વર્ષોથી કેટલીક બોલિવુડ અભિનેત્રી એક્ટિંગની સાથે સાથે બિઝનેસમાં પણ મોટું નામ કમાય ચૂકી છે. નવા સ્ટાર્ટઅપ્સમાં રોકાણથી લઈને આઇકોનિક બ્રાન્ડ્સ બનાવવા સુધી, આ અભિનેત્રીઓ મોખરે રહી છે.

| Updated on: Oct 27, 2024 | 12:19 PM
 આજે આપણે કેટલીક એવી બોલિવુડ અભિનેત્રીઓ વિશે વાત કરીએ જે ફિલ્મોમાં કામ કરવાની સાથે બિઝનેસમાં પણ માહેર છે.

1 / 6
અનુષ્કા શર્માએ વર્ષ 2017માં પોતાની ક્લોથિંગ બ્રાન્ડ નુશ લોન્ચ કરી હતી.આ સિવાય તેણે તેના પતિ વિરાટ કોહલી સાથે મળીને પ્લાન્ટ આધારિત મીટ બ્રાન્ડ બ્લુ ટ્રાઈબ ફૂડ્સમાં રોકાણ કર્યું હતું.

2 / 6
કંગના રનૌત હાલમાં બોલિવુડથી દુર રાજકારણમાં વધારે સક્રિય છે. તેમણે વર્ષ 2024માં મંડી લોકસભા સીટ પરથી જીત મેળવી છે. કંગનાએ ફિલ્મો દરમિયાન ખુબ મોટું રોકાણ પણ કર્યું છે. મુંબઈની સાથે તેમણે  પોતાના હોમ ટાઉન હિમાચલમાં પણ એક ઘર બનાવ્યું છે. ખાસ વાત તો એ છે કે, બોલિવુડ, તેમજ સાંસદ હોવાની સાથે કંગનાનું પોતાનું એક પ્રોડક્શન હાઉસ પણ છે.આ રીતે તેણે પ્રોપર્ટી સેક્ટરમાં સારું રોકાણ કર્યું છે.

3 / 6
શાહરુખ ખાન,સલમામ ખાન તેમજ અક્ષય કુમાર જેવા સ્ટાર્સની સાથે પણ શિલ્પા શેટ્ટી જોવા મળી ચૂકી છે.શિલ્પાએ પોતાની ફિટનેસ અને હેલ્થ એપ પણ લોન્ચ કરી છે. તેમજ એક સીફૂડ રેસ્ટોરન્ટની માલિક પણ છે.

4 / 6
કૃતિ સેનને હાલમાં પોતાની રિલીઝ થયેલી ફિલ્મમાં ધમાલ મચાવી રહી છે. તમને જણાવી દઈએ કે, કૃતિ સેનને પણ પોતાનું પ્રોડક્શન હાઉસ લોન્ચ કર્યું છે. તેમજ એક સ્કિનકેર બ્રાન્ડની પણ સ્થાપના કરી છે. ખાસ વાત તો એ છે કે, બોલિવુડ અભિનેત્રી કૃતિ સેનને ફિટનેસ ટ્રેનિંગ સ્ટુડિયોએ પણ ચલાવે છે.

5 / 6
આલિયા ભટ્ટ નાની ઉંમરમાં બોલિવુડ ડેબ્યુ કર્યું હતું, આ સાથે બિઝનેસ વુમન પણ છે. તેની એક ક્લોથિંગ બ્રાન્ડ પણ છે.જેને બાળકોને ધ્યાનમાં રાખી બનાવવામાં આવછે. જેમાં બાળકોના કપડાં મળે છે. આટલું જ નહિ આલિયા ભટ્ટનું પોતાનુ એક પ્રોડક્શન હાઉસ પણ છે. આલિયા ભટ્ટના આ પ્રોડક્શન હાઉસ હેઠળ ફિલ્મ અને વેબ સીરિઝ પણ બની ચૂકી છે.

6 / 6
Follow Us:
News9 global summit માં VfB સ્ટુટગાર્ટના CMO રુવેન કેસ્પરેનું નિવેદન

Tv9 નેટવર્કને સ્ટુટગાર્ટમાં આમંત્રણ આપવા બદલ જર્મનીનો આભાર : બરુણ દાસ

બનાસકાંઠાના આ ખેડૂતના પાડાની કરોડોમાં લાગે છે બોલી- Video

અમદાવાદમાં વધુ એક વૃદ્ધ બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, પડાવ્યા 1 કરોડ

ભાવનગરમાં રખડતી રંઝાડને કારણે વધુ એક યુવકે ગુમાવ્યો જીવ

મહુવામાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલનો જથ્થો ભંગાર બનીને કાટ ખાઈ ગયો

સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો

દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ

સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ

વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">