આંબલીનો સ્વાદ ખાટો મીઠો હોવાથી મોટાભાગના લોકો ખાવાનું પસંદ કરે છે.
લીવરની ઈજાને ઘટાડવામાં માટે પણ આંબલીનું સેવન કરવુ હિતાવહ છે.
આમલીમાં એન્ટિમાઇક્રોબાયલ ગુણ હોવાથી મેલેરિયાને દૂર કરવામાં મદદ કરે છે.
આમલીનું નિયમિત સેવન કરવાથી પાચન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે.
દરરોજ આમલીનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
આમલીનું સેવન કરવાથી કેન્સર સામે રક્ષણ આપે છે.
આમલીમાં વિટામીન સી હોવાથી વાળને મજબૂત કરે છે.
(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)