Health Tips : જો તમે રાત્રે વધેલી રોટલીને સવારે ફેંકી દો છો, તો આવી ભૂલ ન કરતા, વાસી રોટલી સ્વાસ્થ માટે ફાયદાકારક

રૂપિયા ખર્ચીને જ સારું સ્વાસ્થ્ય કે ફીટ બોડી મેળવી શકાય તેવું કોણે કહ્યુ. ઘરે જ નાના-નાના ફંડાને અનુસરીને પણ તમે સ્વાસ્થ્ય સુધારી શકો છો. વાસી રોટલી ખાતા પહેલા તમારે આ વાતનું ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ કે તે રોટલી 12થી 16 કલાકથી વધુ સમય પહેલા બનેલી ન હોવી જોઈએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2023 | 1:16 PM
આજે તમને એક એવો ફંડા અમે કહીશું જેને તમે સરળથાથી અનુસરી શકો છો. તેના માટે તમારો કોઈ જગ્યાની મેમ્બરશિપ લેવાની જરૂર નથી કે નથી જરૂર કોઈ જ વધારાના ખર્ચાની.બધાના ઘરે રોટલી તો બનતી જ હોય છે. જેટલી રોટલી બચે તેટલી તમે ફેંકી દો અથવા ગાય કે કૂતરાને ખવડાવી દો. પરંતુ શું તમે જાણો છો કે વાસી રોટલી ખાવાના કેટલા ફાયદા છે? (photo credit : www.inspiredtaste.net)

1 / 5
જો રાતની વાસી રોટલી  ખાઓ તો તેના ઘણા ફાયદાઓ થયા છે. પહેલાના સમયમાં તો વડીલો વાસી રોટલી ફેંકતા ન હતા અને તેને ખાઈ લેતા હતા અને તે લોકો ફિટ રહેતા હતા. બીમારીઓથી પણ દૂર રહેતા હતા.

2 / 5
ડાયાબિટીસના દર્દીઓને વાસી રોટલીઓ ખૂબ ફાયદો કરાવે છે. જે લોકોને ડાયાબિટીસ છે તે લોકો દૂધમાં વાસી રોટલી મિકસ કરીને ખાય તો ઘણાં ફાયદાઓ થાય છે. તેનાથી દર્દીઓમાં બ્લડ સુગરનું પ્રમાણ કાબુમાં રહે છે. વાસી રોટલીમા એવા બેક્ટેરિયા હોય છે જે સ્વાસ્થ્ય માટે લાભદાયી મનાય છે. (photo credit :  brokebankvegan.com)

3 / 5
 જે વ્યક્તિને પેટસંબંધી સમસ્યાઓ રહે છે તે લોકોએ વાસી રોટલી સાથે દૂધનું સેવન કરવું જોઈએ. તેનાથી કબજિયાત અને એસિડિટીની સમસ્યામાં ફાયદો થાય છે. (photo credit :  www.hillregionalhospital.com)

4 / 5
જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા રહે છે તે લોકોએ વાસી રોટલીની સાથે ઠંડું દૂધ લેવું જોઈએ.તેનાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યામાં ફાયદો થાય છે. (photo credit :  foolproofliving.com)

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">