AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s health : શારીરિક સંબંધ બાંધ્યા બાદ વજાઈનામાં સોજો કેમ આવે છે? જાણો તેના કારણો

સેક્શુઅલ રિલેશન દરમિયાન સ્વચ્છતા જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે જો સ્વચ્છતા ન જળવાય તો પાછળથી મુશ્કેલીઓ થઈ શકે છે. સ્ત્રીઓ ઘણીવાર શારીરિક સંબંધ બાંધ્યા પછી યોનિમાર્ગમાં સોજો અનુભવે છે. તેના કારણો અને તેના ઉપાયના પગલાં વિશે ડૉક્ટરની સલાહ લો.

| Updated on: Oct 15, 2025 | 10:24 AM
Share
મહિલાઓની સેક્શુઅલ હેલ્થ એક એવો ટોપિક છે. જેના વિશે મહિલાઓને વધારે જાણકારી હોતી નથી. શારીરિક સંબંધ દરમિયાન કેટલીક વખત મહિલાઓ નર્વસ થઈ જાય છે અને તેના પાર્ટનર સાથે પણ ખુલ્લીને વાત કરી શકતી નથી. કે તેને શું થઈ રહ્યું છે અને કઈ વસ્તુઓને લઈ તે અનકમ્ફર્ટેબલ છે. શારીરિક  સંબંધ માત્ર ફિઝિકલ જ નહી પરંતુ ઈમોશનલ લેવલ પર ખુબ જરુરી છે.

1 / 10
ખાસ કરીને વાત મહિલાઓની કરીએ તો શારીરિક સંબંધ દરમિયાન મહિલાઓના શરીરમાં અનેક એવા ગુડ હોર્મોન્સ મુક્ત થાય છે. જે તેમના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે. આ નિઃશંકપણે પુરુષો અને સ્ત્રીઓ બંને માટે એક આનંદદાયક અનુભવ છે. જો કે, કેટલીકવાર, કેટલીક સામાન્ય ભૂલોને કારણે, મહિલાઓને શારીરિક સંબંધ બાંધ્યા પછી કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

2 / 10
વજાઈનામાં સોજો આમાંથી એક છે. સેક્શુઅલ રિલેશન પછી અનેક કારણોથી વજાઈનામાં સોજો આવી જાય છે. જે ક્યારેક ક્યારેક દુખાવાનું કારણ પણ બને છે. આવું ક્યાં કારણોથી થાય છે અને કઈ ટિપ્સની મદદથી  તમે આનો બચાવ કરી શકો છો. ચાલો આ વિશે ડોક્ટર પાસેથી વિસ્તારથી જાણીએ.

3 / 10
 ડોક્ટરનું કહેવું છે કે, કેટલીક વખત લુબ્રિકેશન ન થવાના કારણે આવું થાય છે. સેક્શુઅલ એક્ટિવિટી દરમિયાન વજાઈનલ ડ્રાઈનેસના કારણે વજાઈનામાં સોજો આવી જાય છે.

4 / 10
સેક્શુઅલી ટ્રાન્સમિટેડ ડિસીસ , બેક્ટીરિયલ વેજિનોસિસ કે યીસ્ટ ઈન્ફેક્શન પણ સેક્શુઅલ એક્ટિવિટી બાદ વજાઈનામાં સોજો, બળતરા અને દુખાવાનું કારણ બની શકે છે. પીરિયડ સાઈકલ પહેલા સેક્શુઅલ રિલેશન બનાવવા પર આવું થઈ શકે છે.

5 / 10
આ સમયે એસ્ટ્રોજન લેવલમાં બદલાવ થવાના કારણે વજાઈનાની સ્કિન વધારે સેન્સેટિવ થઈ જાય છે. આ કારણે આવું થાય છે. ક્યારેક ક્યારેક ઈન્ટિમેસી ટાઈમમાં વધારે મુશ્કેલી આવી શકે છે. કેટલીક મહિલાઓને કોન્ડમ અને લુબ્રિકેશનના પ્રોડક્ટથી એલર્જી હોય શકે છે. ત્યારે પણ શારિરીક સંબંધ બાંધ્યા બાદ વજાઈનામાં સોજો આવી જાય છે.

6 / 10
વજાઈનાની ડ્રાઈનેસ પર ધ્યાન આપો. જો તમે સેક્શુઅલ રિલેશન દરમિયાન કે પહેલા વજાઈનામાં ડ્રાઈનેસ લાગે છે. તો આ વિશે તમારા પાર્ટનરની સાથે જરુર વાત કરો.હાઈજીનનું પણ ધ્યાન જરુર રાખો. સેક્શુઅલ રિલેશન પહેલા અને પછી બંન્ને પાર્ટનરે સાફ-સફાઈનું ધ્યાન રાખવું જોઈએ. આનાથી સંક્રમણનો ખતરો ઓછો રહે છે.

7 / 10
જો તમને ડ્રાઈનેસ થઈ રહી છે. તો કોઈ પણ સુંગધિત અને કેમિકલ વોટર બેસ્ટ લુબ્રિકેટનો ઉયયોગ કરો.જો તમને લેટેક્સથી એલર્જી હોય, તો નોન-લેટેક્સ કોન્ડોમનો ઉપયોગ કરો.શારીરિક સંબંધ પછી તમારી યોનિમાર્ગને સારી રીતે સાફ કરી લો. જો તમને કોઈ સોજો લાગે, તો તમે ગરમ પાણીનો શેક લઈ શકો છો.

8 / 10
જો તમને વારંવાર આનો અનુભવ થાય, અથવા જો સોજો ગંભીર અને દુખાવો, બ્લીડિંગ અથવા કોઈપણ પ્રકારનું ડિસ્ચાર્જ થાય છે. તો ડોક્ટરની જરુર સલાહ લો.શારીરિક સંબંધ પછી વજાઈનામાં આવનાર સોજાથી બચવા માટે એક્સપર્ટની જરુર મુલાકાત લો.

9 / 10
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

10 / 10

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

g clip-path="url(#clip0_868_265)">