AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tech Features: 10 વર્ષ જૂના આ ફીચર્સ બંધ કરશે ગૂગલ, જાણો તેનું મહત્વ

Tech Features: દુનિયાભરની કોર્પોરેટ કંપનીથી લઈને નાનામાં નાનો વિદ્યાર્થી આજે ગૂગલના જીમેલનો ઉપયોગ કરે છે. જરુરી જાણકારીઓએ અને ડોક્યુમેન્ટ શેયર કરવા માંટે જીમેલનો સહારો લેવામાં આવે છે. પણ હવે નવા વર્ષથી યુઝર્સ જીમેલના કેટલાક ફીચર્સનો ઉપયોગ કરી શકશે નહીં. ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી વિગતવાર.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2023 | 5:53 PM
Share
 ગૂગલ સર્વિસનું વધુ એક ફીચર ખત્મ થવાની તૈયારીમાં છે. કંપનીએ જાહેરાત કરી છે કે જીમેલનું HTML વ્યૂ વર્ષ 2024ના જાન્યુઆરી મહિનાથી બંધ થશે.

1 / 5
10 વર્ષ જૂનું આ ફીચર યુઝર્સને ઈમેલનો કોઈપણ હેરાનગતિ વગર જોવાની અનુમતિ આપે છે.

2 / 5
 કંપનીએ ઈમેલ દ્વારા જણાવ્યું કે , ડેસ્કટોપ વેબ અને મોબાઈલ વેબ માટે જીમેલ બેસિક HTML વ્યૂ જાન્યુઆરી 2024ની શરુઆતમાં ડિસેબલ થઈ જશે.

3 / 5
 જ્યારે યુઝર્સ  HTML વર્ઝનનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે Google એક મેસેજ પ્રદર્શિત કરે છે જે જણાવે છે કે વર્ઝન 'ધીમા કનેક્શન્સ અને જૂના બ્રાઉઝર્સ' માટે રચાયેલ છે.

4 / 5
ચેટ, જોડણી તપાસનાર,સર્ચ ફિલ્ટર, કીબોર્ડ શોર્ટકટ્સ અને ફોર્મેટિંગ જેવી ઘણી સુવિધાઓ HTML વર્ઝનમાં ઉપલબ્ધ નથી.

5 / 5
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

g clip-path="url(#clip0_868_265)">