Gold Price Today: આજે ઘટ્યો સોનાનો ભાવ ! જાણો 24 કેરેટ સોનું થયું કેટલું સસ્તું?
બજારમાં સોનાએ ફરી એકવાર ભાવ રેકોર્ડ બનાવ્યો. એવું માનવામાં આવે છે કે થોડા દિવસોમાં સોનાનો ભાવ 1 લાખ રૂપિયાને પાર કરી જશે. જોકે, આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7