AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: કરવા ચોથ પર મોંઘુ થયું સોનું, જાણો આજનો સોના-ચાંદીનો ભાવ

સોનું ખરીદવા માંગતા લોકો એ ઘરની બહાર નીકળતા પહેલા સોનાનો ભાવ જાણી લેવો જોઈએ. આજે 10 ઓક્ટોબર શુક્રવારના દિવસે સોનાના ભાવમાં ફરી મોટો વધારો નોંધાયો છે. ત્યારે ચાલો જાણીએ આજે તમારા શહેરમાં સોનાનો ભાવ કેટલે પહોંચ્યો છે.

| Updated on: Oct 10, 2025 | 9:17 AM
Share
દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે જો કે આ પહેલા આજે કરવા ચોથ છે  ત્યારે સોનું ખરીદવા માંગતા લોકો એ ઘરની બહાર નીકળતા પહેલા સોનાનો ભાવ જાણી લેવો જોઈએ. આજે 10 ઓક્ટોબર શુક્રવારના દિવસે સોનાના ભાવમાં ફરી મોટો વધારો નોંધાયો છે. ત્યારે ચાલો જાણીએ આજે તમારા શહેરમાં સોનાનો ભાવ કેટલે પહોંચ્યો છે.

1 / 7
દિલ્હીમાં 10 ઓક્ટોબરના રોજ 10 ગ્રામ સોનાના ભાવમાં આજે થોડો ઘટાડો નોંધાયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,24,310 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ 1,13,810 રૂપિયા પર છે. ત્યારે આજે સોનાના ભાવમાં 220 રુપિયાનો વધારો નોંધાયો છે.

2 / 7
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,13,810 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 1,24,160 રૂપિયા છે.

3 / 7
આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો 1,13,860 રૂપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,24,210 પર પહોંચી ગયો છે.

4 / 7
અન્ય કિંમતી ધાતુ ચાંદીની વાત કરીએ તો આજે ચાંદીના ભાવમાં પણ મોટો વધારો નોંધાયો છે. આજે ચાંદીનો ભાવ 1,67,100 રુપિયા પ્રતિ કિલો પર છે. આજે ચાંદીના ભાવમાં પણ 7000 રુપિયાનો વધારો થયો છે.

5 / 7
વૈશ્વિક બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ છતાં, સ્થાનિક બુલિયન બજારમાં સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો ચાલુ છે. સ્થાનિક બુલિયન બજારમાં, 99.5 ટકા શુદ્ધ સોનાના ભાવે સતત ચોથા સત્રમાં તેનો ઉપરનો ટ્રેન્ડ ચાલુ રાખ્યો.

6 / 7
તહેવારોની મોસમ દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો જોવા છે. સોના અને ચાંદીના ભાવ સતત નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. ચાલી રહેલા વૈશ્વિક યુદ્ધ, આર્થિક સમસ્યાઓ અને ટ્રમ્પ ટેરિફ જેવા પગલાંને કારણે લોકો સોનાને સલામત રોકાણ માને છે. આજે સોના અને ચાંદીના ભાવમાં કેટલો વધારો થયો છે. ચાલો આજના નવીનતમ ભાવ જાણીએ.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

Follow Us
રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી

વડોદરાના વડાપાવ આઉટલેટમાં સમોસામાં જીવાત મળી

ગત મહિનાની સરખામણીએ ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના કેસમાં વધારો

માનતા પૂરી થતા ભાવિક પરિવારે પાંચ વર્ષના પુત્રને મંદિરમાં અર્પણ કર્યો

દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકારે જગાડવા કર્યો પ્રયાસ

વરસાદ ખેંચાવાને કારણે ધરતીપુત્રો કુદરત સામે લાચાર, પાક નુકસાનીની ભીતિ

રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી, ચાલુ ટ્રેને ચઢતા લટક્યો મુસાફર

ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસકર્મચારીની સંડોવણી ખૂલી, કરાઈ ધરપકડ

પાકિસ્તાને હોશિયારી મારવાના ચક્કરમાં પોલીસની ગાડી જ ઠોકી દીધી

AMCના આદેશનું પાલન, ફરસાણની દુકાનો-રેસ્ટોરન્ટમાં TPC કીટ- CCTV લગાવાયા

g clip-path="url(#clip0_868_265)">