AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Apple Chutney Recipe : બાળકો સફરજન નથી ખાતા ? આ રીતે ચટપટ્ટી ચટણી બનાવી ખવડાવો, જાણો રેસિપી

પોષણથી ભરપૂર ફળો તમારા સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરે છે. જ્યારે ફળોમાં સફરજનને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે અને દરરોજ આહારમાં એક સફરજનનો સમાવેશ કરવાની સલાહ આપવામાં આવે છે.તો આજે સફરજનની અવનવી વાનગીની રેસિપી જણાવીશું.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 05, 2025 | 1:49 PM
Share
નાના બાળકોને સફરજન ખાવાનું પસંદ નથી હોતું પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તો બાળકોને સફરજનની ચટણી બનાવીને ખવડાવી શકો છો. તેની સરળ રેસિપી જણાવીશું.

1 / 6
સફરજનની ચટણી બનાવવા માટે સફરજન, ઘી, તજ પાઉડર, વરિયાળી, લવિંગ, આદું, મરચું પાઉડર, જીરું, વિનેગર, મીઠું, કાળા મરી, ગોળ સહિતની સામગ્રીની જરુર પડશે.

2 / 6
સફરજનની ચટણી બનાવવા માટે સૌથી પહેલા સફરજનને સાફ પાણીથી ધોઈને સફરજનની છાલ કાઢી લો. હવે તેને નાના ટુકડામાં કાપી લો.

3 / 6
હવે એક પેનમાં ઘી ગરમ કરવા માટે મુકો. ત્યારબાદ તેમાં રાઈ ઉમેરી રાઈના દાણા તતડે ત્યારે તેમાં જીરું, વરિયાળી અને આદું ઉમેરી સાંતળી લો.

4 / 6
ત્યારબાદ તેમાં સફરજનના ટુકડા ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું, ગોળ, પીસેલા કાળા મરીનો પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરો.

5 / 6
આ સફરજનને 15 મિનિટ ચઢવવા દો. સફરજનમાંથી ગોળ ગળી જાય એટલે વિનેગર ઉમેરી ગેસ બંધ કરી લો. હવે કાચની બરણીમાં તમે આ ચટણીને ભરીને સ્ટોર કરી શકો છો. તેમજ આ મિશ્રણને પીસી પણ શકો છો.

6 / 6

Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,

ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી

અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત

ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત

સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત

જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ

નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી

અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા

સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">