AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rava Handvo Recipe : વરસાદી માહોલમાં હાંડવો ખાવાનું મન થયું છે ? આ સરળ રીતે બનાવો રવાનો હાંડવો

ગુજરાતીઓને જ નહીં પરંતુ વિદેશીઓને પણ ગુજરાતી વાનગીઓ ખાવાનું પસંદ હોય છે. ત્યારે ગુજરાતની પ્રસિદ્ધ વાનગી એવી હાંડવો બનાવવામાં ટાઈમ લાગે છે. તો આજે ફટાફટ 10 મિનિટમાં રવાનો હાંડવો કેવી રીતે બનાવાય તેની રેસિપી જણાવીશું.

| Updated on: Jun 18, 2025 | 10:34 AM
Share
રવાનો હાંડવો બનાવવા માટે સોજી, લીલા મરચા, હળદર પાઉડર, દહી, લાલ મરચું, રાઈ, હીંગ, આદુની પેસ્ટ, ગાજર, કોબીજ, કેપ્સીકમ, ખાવાના સોડા, ધાણાનો પાઉડર. કઢી પત્તા અને મીઠાની જરુરત પડશે.

1 / 6
સોજીનો હાંડવો બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં રવો, દહીં અને ચણાનો લોટ નાખી મિક્સ કરો. તેમાં થોડુ થોડું પાણી ઉમેરી જાડુ બેટર તૈયાર કરી લો.

2 / 6
આ બેટરનો થોડો સમય રેસ્ટ કરવા મુકો. જો તમારે તરત જ હાંડવો બનાવવો હોય તો પણ તમે બનાવી શકો છો.  હવે બેટરમાં આદુની પેસ્ટ, લાલ મરચું, ધાણા પાઉડર, હળદર, લીલા મરચા અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી મિક્સ કરો.

3 / 6
હવે બેટરમાં કેપ્સીકમ, દૂધી, ગાજર,મગફળી, સ્વીટ કોર્ન સહિતની વસ્તુ ઉમેરી બરાબર મિક્સ કરી લો. જો બેટર જાડુ લાગતુ હોય તો તેમાં થોડુ પાણી ઉમેરી બેટરને થોડું પાતળુ કરી લો.

4 / 6
હવે બેટરમાં ખાવાના સોડા ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરવા મુકો. તેમાં રાયના દાણા, જીરું અને તલ, કઢી પત્તા નાખીને ફ્રાય કરો. ત્યારબાદ હાંડવાનું બેટર નાખો.

5 / 6
હાંડવાને ઢાંકીને ધીમી આંચ પર 12 મિનિટ થવા દો. હાંડવાનો રંગ ડાર્ક થવા પર 15 મિનિટ પછી તેને પલટી નાખો. હવે આ હાંડવાને પ્લેટમાં કાઢી ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો.

6 / 6

Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.

Follow Us
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ

અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો

થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ

અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video

TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત

વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે

રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય

રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી

તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video

અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">