AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુલાબી કાગળમાં જ કેમ સોનું આપવામાં આવે છે? તેની પાછળનું કારણ જાણો

તમે જોયું હશે કે, જ્યારે પણ તમે સોનાની દુકાને સોનું ખરીદવા જાવ છો. ત્યારે સોની તમને સોના-ચાંદીના ઘરેણા ગુલાબી રંગના કાગળમાં લપેટી આપતા હોય છે. ક્યારેક દાગીનાની ડબ્બી પણ ગુલાબી રંગની જોવા મળતી હોય છે.

| Updated on: Oct 30, 2026 | 1:34 PM
Share
 સોના-ચાંદીના ઘરેણા ખરીદવા લોકો માટે બેસ્ટ શોપિંગ હોય છે. કેટલીક વખત લગ્ન માટે ઘરેણા ખરીદવા લોકો જતા હોય છે. તો ક્યારેક ધનતેરસ જેવા તહેવારો પણ સોના-ચાંદીના ઘરેણા ખરીદતા હોય છે. કેટલાક લોકો ભવિષ્યમાં રોકાણ કરવા માટે સોનું ખરીદતા હોય છે.

1 / 6
આ બધાની વચ્ચે શું તમે જાણો છો. કે, સોનાની દુકાનમાંથી ખરીદેલા ઘરેણા કેમ ગુલાબી રંગ કાગળમાં આપવામાં આવે છે. તેની પાછળ કારણ શું છે. ચાલો જાણીએ.

2 / 6
જ્યારે જ્વેલરીની દુકાને તમે સોના -ચાંદીના ઘરેણા ખરીદવા જાવ છો. તો સામાન્ય રીતે એક ડબ્બામાં રાખીને આપવામાં આવે છે. કેટલીક વખત દુકાન પર રહેલા ડબ્બાનો રંગ ગુલાબી હોય છે. ગુલાબી રંગના કાગળમાં લપેટી સોનાના ઘરેણા આપે છે.

3 / 6
આની પાછળ કોઈ ખાસ નિયમ નથી. ગુલાબી કાગળમાં ઘરેણા આપવાનો કોઈ નિયમ નથી. આ સાથે કોઈ નિયમ એવો પણ નથી કે, જેના હેઠળ સોની આ રંગના કાગળનો ઉપયોગ કરે.

4 / 6
 ગુલાબી રંગના કાગળમાં ઘરેણાનું પેકિંગ આકર્ષક લાગે છે. ખાસ કરીને સોનાના પીળા રંગ અને ચાંદીની ચમક સાથે ગુલાબી રંગ સારો લાગે છે. આ સિવાય ઘરેણાને કાગળમાં લપેટી રાખવાથી ડબ્બામાં પેક રાખવાથી તેમાં કોઈ સ્ક્રેચ થતાં નથી.

5 / 6
 પ્રાચીન માન્યતાઓ અનુસાર, સોનું દેવી લક્ષ્મી સાથે સંકળાયેલ ધાતુ છે. ગુલાબી અને લાલ રંગને શુભ રંગો માનવામાં આવે છે અને તે સકારાત્મક ઉર્જાનું પ્રતીક છે. આ કારણોસર, ગુલાબી કાગળને ખરાબ નજર સામે રક્ષણનું પ્રતીક પણ માનવામાં આવે છે. આવા કાગળમાં લપેટાયેલું સોનું શુભ અને સલામત માનવામાં આવે છે.

6 / 6

Gold buying tips : પત્ની માટે સોનું ખરીદી રહ્યા છો, તો આ બાબતોને ધ્યાનમાં રાખજો અહી ક્લિક કરો

Follow Us
ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશ પ્રવાસના ખર્ચ મુદ્દે નવો વિવાદ, જુઓ Video

સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓને મળી મોટી ભેટ મળશે

ભૂતાનમાં ગ્લેશિયર લેક ફાટતા આસામ અને પશ્ચિમ બંગાળમાં પૂરનો ખતરો

બનાસકાંઠામાં PM મોદીના આગમનને લઈને દિવાળી જેવો માહોલ

આજનું રાશિફળ: અણધાર્યો ધનલાભ અને અટકેલા સરકારી કામો થશે પૂર્ણ

હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદી શરૂ, ખેડૂતોને મળ્યા સારા ભાવ

બનાસકાંઠા: ભીલડીમાં 324.77 કરોડ ના ખર્ચે તૈયાર થયુ પશુ સંવર્ધન કેન્દ્ર

સુરતથી ભાવનગર 120 વધારાની ST બસો દોડાવાશે

ગ્રાન્ટેડ શાળાઓમાં વિવિઘ વિષયના 2000થી વધુ શિક્ષકની કરાશે ભરતી

વાવ-થરાદમાં ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ, પશુપાલકોને કિલોદીઠ રૂ. 2માં મળશે

g clip-path="url(#clip0_868_265)">