29 September 2026

રેલવેની ડોર-ટુ-ડોર પાર્સલ સેવા ટૂંક સમયમાં થશે શરુ !

Photo Credit - iStock

ભારતીય રેલવે ડોર-ટુ-ડોર પાર્સલ સેવા શરૂ કરવાની તૈયારીમાં છે.

Photo Credit - iStock

હવે ગ્રાહકો ઘરે બેઠાં જ મોબાઇલ એપ દ્વારા પાર્સલનું બુકિંગ કરી શકશે.

Photo Credit - iStock

રેલ પાર્સલ એપ દ્વારા સામાન ઘરેથી પિકઅપ કરીને નિર્ધારિત સરનામે પહોંચાડવામાં આવશે.

Photo Credit - iStock

શરૂઆતમાં અમદાવાદ સહિત દેશનાં આઠ શહેરોમાં આ સેવા શરૂ કરવાની યોજના છે.

Photo Credit - iStock

અમદાવાદ, દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, હૈદરાબાદ, બેંગલુરુ અને પુણે પણ આ શહેરોમાં સામેલ છે.

Photo Credit - iStock

ગ્રાહકો એપ પર બુકિંગની સાથે ઓનલાઇન પેમેન્ટ પણ કરી શકશે.

Photo Credit - iStock

ઘરેથી સામાન ઉપાડવા અને ગંતવ્ય શહેરમાં ડિલિવરી કરવાની જવાબદારી લોજિસ્ટિક્સ પાર્ટનર્સની રહેશે.

Photo Credit - iStock

એક રેલવે સ્ટેશનથી બીજા સ્ટેશન સુધી સામાન ટ્રેન દ્વારા પહોંચાડવાની જવાબદારી રેલવેની રહેશે.

Photo Credit - iStock

ટ્રેન ઉપડવાના 15 દિવસ પહેલાં બુકિંગ શરૂ થઈ શકશે અને એક દિવસ પહેલાં સુધી બુકિંગ કરાવી શકાશે.

Photo Credit - iStock

આ સુવિધાથી રેલવે સ્ટેશનના ધક્કા ઘટશે અને પાર્સલ મોકલવામાં સમયની બચત થઈ શકશે.

Photo Credit - iStock

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે.

Photo Credit - iStock