AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

1 નવેમ્બરથી મ્યુચ્યુઅલ ફંડમાં આખો ખેલ બદલાઈ જશે, એક ફેરફાર અને રોકાણકારોને ‘સીધો ફાયદો’

શું તમે પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો? જો હા, તો તમારા માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. માર્કેટ રેગ્યુલેટર SEBI એ રોકાણકારોના હિતને સર્વોપરી રાખીને એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 1 નવેમ્બરથી લાગુ થનારા આ નવા નિયમથી રોકાણ પ્રક્રિયા વધુ સરળ બનશે અને રોકાણકારોને ફાયદો થશે.

| Updated on: Oct 30, 2026 | 2:03 PM
Share
જો તમે પણ મ્યુચ્યુઅલ ફંડમાં નાણાં રોકો છો, તો તમારા માટે કામના સમાચાર સામે આવ્યા છે. 1 નવેમ્બર 2026 થી મ્યુચ્યુઅલ ફંડ સાથે જોડાયેલા નિયમોમાં કેટલાક મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે.

1 / 7
સેબીના વડા તુહિન કાંતા પાંડેએ એક કાર્યક્રમમાં સ્પષ્ટ કર્યું છે કે, હવે મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓના ડિજિટલ પ્લેટફોર્મ પર 'ડાયરેક્ટ પ્લાન' ને ડિફોલ્ટ ઓપ્શન બનાવવામાં આવશે. આનો સીધો અર્થ એ છે કે, હવે જ્યારે પણ તમે એપ કે વેબસાઇટ પર રોકાણ કરવા જશો, ત્યારે તમને સૌથી પહેલા ડાયરેક્ટ પ્લાન જ જોવા મળશે.

2 / 7
જો તમે રેગ્યુલર પ્લાન પસંદ કરશો, તો તમને એ પણ જણાવવામાં આવશે કે; તેમાં ડાયરેક્ટ પ્લાનની સરખામણીમાં ખર્ચ વધારે લાગી રહ્યો છે. તમે જ્યારે પણ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરો છો, ત્યારે તેમાં તમે ડાયરેક્ટ અને રેગ્યુલર પ્લાન પસંદ કરી શકો છો.

3 / 7
જણાવી દઈએ કે, ડાયરેક્ટ પ્લાનમાં તમે સીધા મ્યુચ્યુઅલ ફંડ કંપની પાસે જઈને રોકાણ કરો છો. આમાં વચ્ચે કોઈ એજન્ટ કે ડિસ્ટ્રિબ્યુટર હોતો નથી. તેથી, કોઈને કમિશન આપવું પડતું નથી.

4 / 7
રેગ્યુલર પ્લાનમાં તમે કોઈ એજન્ટ કે ડિસ્ટ્રિબ્યુટરના માધ્યમથી રોકાણ કરો છો. એજન્ટનું કમિશન જોડાવાને કારણે તેનો 'એક્સપેન્સ રેશિયો' (ખર્ચ) થોડો વધારે હોય છે.

5 / 7
'એક્સપેન્સ રેશિયો' તે ફી છે, જે મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ તમારા નાણાંનું સંચાલન કરવા માટે લે છે. આ રીતે તે સીધી તમારા ફંડના વળતર પર અસર કરે છે.

6 / 7
ડાયરેક્ટ પ્લાન પસંદ કરવાનો અર્થ એ છે કે, તમારા રોકાણના નિર્ણયો તમારે જાતે જ લેવાના રહેશે, જ્યારે રેગ્યુલર પ્લાનમાં તમને એજન્ટ કે ડિસ્ટ્રિબ્યુટરની સલાહ મળી જાય છે. SEBI એ આ પગલું એટલા માટે લીધું છે, જેથી રોકાણકારોને ખર્ચનો પૂરેપૂરો હિસાબ સ્પષ્ટપણે ખબર પડી શકે અને તેઓ સમજપૂર્વક નિર્ણય લઈ શકે.

7 / 7
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

આ 10 Gold ETF માં ‘આંખ બંધ કરીને’ રોકાણ કરાય, છેલ્લા 1 વર્ષમાં આપ્યું છે ‘રેકોર્ડબ્રેક રિટર્ન’

Follow Us
ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશ પ્રવાસના ખર્ચ મુદ્દે નવો વિવાદ, જુઓ Video

સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓને મળી મોટી ભેટ મળશે

ભૂતાનમાં ગ્લેશિયર લેક ફાટતા આસામ અને પશ્ચિમ બંગાળમાં પૂરનો ખતરો

બનાસકાંઠામાં PM મોદીના આગમનને લઈને દિવાળી જેવો માહોલ

આજનું રાશિફળ: અણધાર્યો ધનલાભ અને અટકેલા સરકારી કામો થશે પૂર્ણ

હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદી શરૂ, ખેડૂતોને મળ્યા સારા ભાવ

બનાસકાંઠા: ભીલડીમાં 324.77 કરોડ ના ખર્ચે તૈયાર થયુ પશુ સંવર્ધન કેન્દ્ર

સુરતથી ભાવનગર 120 વધારાની ST બસો દોડાવાશે

ગ્રાન્ટેડ શાળાઓમાં વિવિઘ વિષયના 2000થી વધુ શિક્ષકની કરાશે ભરતી

વાવ-થરાદમાં ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ, પશુપાલકોને કિલોદીઠ રૂ. 2માં મળશે

g clip-path="url(#clip0_868_265)">