AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ધનતેરસ પર ભૂલથી પણ ઘરમાં ન લાવતા આ 4 વસ્તુ, નહીંતર લક્ષ્મીજી થઈ શકે છે ‘નારાજ’

ધનની દેવી માતા લક્ષ્મીના સ્વાગત પર્વ સમાન ધનતેરસ પર ખરીદીનું વિશેષ મહત્ત્વ છે. એવામાં શું તમે જાણો છો કે, આ પવિત્ર દિવસે કેટલીક ચીજો ઘર લાવવી અશુભ સાબિત થઈ શકે છે? ધાર્મિક માન્યતાઓ અનુસાર, જો તમે સાવધાની ન રાખો તો નાની ભૂલ પણ તમારા ઘરની સુખ-શાંતિ અને આર્થિક સમૃદ્ધિ પર અસર કરી શકે છે.

| Updated on: Oct 30, 2026 | 5:35 PM
Share
ધનતેરસના દિવસે સોનું-ચાંદી અને નવા વાસણો ખરીદવાની પરંપરા છે. એવી માન્યતા છે કે, આ દિવસે શુભ વસ્તુઓ ઘરે લાવવાથી સુખ-સમૃદ્ધિ આવે છે. આ સિવાય કેટલીક ચીજો એવી પણ છે, જેને ધનતેરસ પર ખરીદવી સારી માનવામાં આવતી નથી.

1 / 7
ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ વસ્તુઓને ઘરે લાવવાથી નકારાત્મકતા અને આર્થિક મુશ્કેલીઓ વધી શકે છે. એવામાં ધનતેરસની ખરીદી માટે બજાર જતા પહેલા જાણી લો કે, કઈ ચીજોને પોતાની લિસ્ટમાંથી હટાવી દેવી જોઈએ?

2 / 7
ધનતેરસથી પાંચ દિવસીય દીપોત્સવની શરૂઆત થાય છે. આ તહેવાર કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રેઓદશી તિથિએ ઉજવવામાં આવે છે. વર્ષ 2026માં ધનતેરસનો તહેવાર 6 નવેમ્બરે ઉજવવામાં આવશે. આ દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન ધન્વંતરીની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે, આ અવસર પર સોનું, ચાંદી, પીતળ અને નવા વાસણો ખરીદવા શુભ હોય છે. જો કે, કેટલીક વસ્તુઓની ખરીદીથી બચવાની સલાહ પણ આપવામાં આવે છે.

3 / 7
ધનતેરસ પર લોખંડની વસ્તુઓ ખરીદવી અશુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ લોખંડને શનિદેવ સાથે જોડે છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસે લોખંડની વસ્તુઓ ઘરે લાવવાથી જીવનમાં સમસ્યાઓ વધી શકે છે. તેથી, ધનતેરસની ખરીદીની યાદીમાંથી લોખંડની વસ્તુઓને દૂર રાખવી શ્રેષ્ઠ માનવામાં આવે છે.

4 / 7
કાચના વાસણો, સજાવટનો સામાન અથવા કાચથી બનેલી બીજી વસ્તુઓ ખરીદવાથી પણ બચવાની સલાહ આપવામાં આવે છે. માન્યતા અનુસાર, કાચનો સંબંધ રાહુ ગ્રહ સાથે હોય છે. એવું કહેવાય છે કે, ધનતેરસ પર કાચની ચીજો ઘરે લાવવાથી નકારાત્મકતા વધી શકે છે. આ જ કારણસર ધનતેરસના દિવસે તેની ખરીદીને શુભ માનવામાં આવતી નથી.

5 / 7
ધનતેરસ પર છરી, કાતર, સોય, નખ અને પિન જેવી તીક્ષ્ણ વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે આવી વસ્તુઓ ઘરે લાવવાથી પરિવારમાં તણાવ અને ઝઘડો થઈ શકે છે. વાસ્તુ માન્યતાઓ પણ આ ખરીદીઓને શુભ માનવાની મનાઈ ફરમાવે છે.

6 / 7
સનાતન ધર્મમાં અનેક શુભ અવસરો અને પૂજા-પાઠ દરમિયાન કાળા રંગથી પરહેજ કરવામાં આવે છે. આ માન્યતાને કારણે, ધનતેરસ પર કાળા કપડાં અથવા કાળા રંગની અન્ય વસ્તુઓ ખરીદવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ કાળા રંગને નકારાત્મકતા સાથે જોડે છે. તેથી, આ દિવસે ખરીદી કરતી વખતે રંગને પણ ધ્યાનમાં લેવામાં આવે છે.

7 / 7
(આ આર્ટિકલમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનો માત્ર સામાન્ય માન્યતાઓ અને ધાર્મિક જાણકારી પર આધારિત છે. કોઈપણ વિષય સંબંધિત પગલાં લેતા પહેલાં અથવા આ બાબતે નિષ્ણાતની સલાહ અવશ્ય લેવી.)

Toran Vastu Rule: મુખ્ય દ્વાર લગાવવાનું તોરણ કેવુ હોવું જોઇએ? જાણો વાસ્તુના નિયમ

Follow Us
દ્વારકાના ભાડથર ગામે વીજકંપનીની કામગીરી સામે સ્થાનિકોએ નોંધાવ્યો વિરોધ

MLA વિમલ ચુડાસમાએ ગીર સોમનાથને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની કરી માગ

સુરત ભાજપના મહિલા કોર્પોરેટનું જ્ઞાન કે અજ્ઞાન !

અમરેલીના ખાંભામાં ઘરમાં ઘૂસ્યો સિંહ! કલાકો સુધી ઓરડામાં બેસી રહ્યો

રાજકોટ ભૂમાફિયા અલ્પેશ દોંગા કેસ: કોર્ટે નાર્કો ટેસ્ટને મંજૂરી આપી

સુરત મનપામાં ભજીયા કાંડ! ₹1 લાખના ખર્ચે 130 કિલો ભજીયા

ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશ પ્રવાસના ખર્ચ મુદ્દે નવો વિવાદ, જુઓ Video

સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓને મળી મોટી ભેટ મળશે

ભૂતાનમાં ગ્લેશિયર લેક ફાટતા આસામ અને પશ્ચિમ બંગાળમાં પૂરનો ખતરો

બનાસકાંઠામાં PM મોદીના આગમનને લઈને દિવાળી જેવો માહોલ

g clip-path="url(#clip0_868_265)">