AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બોલિવુડ રિજેક્શનથી લઈ તેલુગુ, કન્નડમાં કામ કરી ચાહકોના દિલ જીતનારી અભિનેત્રીનો આજે છે જન્મદિવસ

અભિનેત્રી કૃતિ ખરબંદાએ પોતાની કારકિર્દીમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. હિન્દી ફિલ્મોમાં પોતાની ઓળખ બનાવતા પહેલા તેણીએ તેલુગુ અને કન્નડ સિનેમામાં કામ કર્યું હતું. ક્યારેક તેની સુંદરતા અને મોડેલિંગ માટે ચર્ચામાં રહેતી હતી, તો ક્યારેક તેમણે પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા.

| Updated on: Oct 29, 2026 | 11:34 AM
Share
બોલિવૂડ અભિનેત્રી કૃતિ ખરબંદાની કારકિર્દી ખૂબ જ અનોખી રહી છે. તેમણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે તે અભિનેત્રી બનશે. જોકે નસીબ તેને ફિલ્મોમાં લાવ્યું, અને આજે તે ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે.

1 / 7

2 / 7
 કૃતિ ખરબંદા એક જાણીતી અભિનેત્રી છે. મોડલ તરીકે કરિયરની શરુઆત કરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ રાખ્યો હતો. કન્નડ, તેલુગુ અને હિન્દી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. અભિનેત્રીએ જ્વેલરી ડિઝાઈનમાં ડિપ્લોમાનો અભ્યાસ કર્યો છે.

3 / 7
આજે 29 ઓક્ટોમ્બરના રોજ કૃતિ ખરબંદા પોતાનો 36મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. કૃતિ ખરબંદા બોલિવુડ અભિનેત્રીની સાથે જ્વેલરી ડિઝાઈનર પણ છે. કૃતિ ખરબંદાની કુલ સંપત્તિ રિપોર્ટ મુજબ અંદાજે 41 કરોડ રુપિયા છે.

4 / 7
કૃતિ ખરબંદા એક ફિલ્મ માટે અંદાજે 80 લાખ રુપિયાથી 3-4 કરોડ ચાર્જ લે છે. તેમજ જાહેરાત અને બ્રાન્ડ પ્રમોશન દ્વારા મોટી કમાણી કરે છે. બ્રાન્ડ પ્રમોશન માટે 70-80 લાખ રુપિયા ચાર્જ કરે છે. મુંબઈ સિવાય બેંગ્લોરમાં પણ એક લક્ઝરી એપાર્ટમેન્ટ છે.

5 / 7
 કાર કલેક્શનની વાત કરીએ તો તેની પાસે રેન્જ રોવર અને ઓડી જેવી લક્ઝરી કાર છે. તેના પતિ અને અભિનેતા પુલકિત સમ્રાટ સાથે તેની કુલ સંયુક્ત નેટ વર્થ લગભગ 82 કરોડ રૂપિયા છે.

6 / 7
ખરબંદાની મુલાકાત 2018માં અભિનેતા પુલકિત સમ્રાટ સાથે થઈ હતી અને ત્યારબાદ 2019માં તેઓ એકબીજાને ડેટ કરવા લાગ્યા. આ જોડીએ 'વીરે કી વેડિંગ', 'પાગલપંતી' અને 'તૈશ' જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.પાંચ વર્ષ સુધી રિલેશનમાંમાં રહ્યા બાદ, 2024માં આ જોડીની સગાઈ થઈ. ખરબંદાએ 15 માર્ચ 2024ના રોજ હરિયાણાના માનેસરમાં એક પરંપરાગત હિન્દુ વિધિથી પુલકિત સમ્રાટ સાથે લગ્ન કર્યા.

7 / 7

પતિ પત્ની કરી ચૂક્યા છે બોલિવુડની એક જ ફિલ્મમાં કામ, આજે છે કૃતિ ખરબંદાનો જન્મદિવસ અહી ક્લિક કરો

Follow Us
અમદાવાદમાં આગ સામે લડવાની તૈયારીઓ પર સવાલ

ગાંધીનગરના હાઇવે પરની હોટલોમાં સ્વચ્છતાનો અભાવ, છ ને નોટિસ

દ્વારકા જગત મંદિરમાં VIP દર્શનના નામે ₹1,000 લેવાતા હોવાનો ઓડિયો વાયરલ

અંબાજીના ડૉક્ટરે મહિલાની ડિલિવરીનો Video વાયરલ કરતા સર્જાયો વિવાદ

ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ રાજેન્દ્ર શુક્લનું 84 વર્ષની વયે નિધન

ગીર સોમનાથના લાટી ગામમાં ડિમોલિશન
ગીર સોમનાથના લાટી ગામમાં ડિમોલિશન
વાપીમાં 5 કરોડની ખંડણી કેસમાં પોલીસ ફાયરિંગ, જુઓ Video

જાફરાબાદના સર્કેશ્વર ગામમાં પોલીસ આવાસમાં આવી ચડી સિંહણ- Video વાયરલ

બોરસદમાં રેત માફિયાઓ સરકારી અધિકારીઓની રેકી કરતા ઝડપાયા ! Video

કાર અકસ્માતમાં 3 મિત્રોનાં કરુણ મોત, ક્રિષ્ના ચુડાસમાનો ચમત્કારિક બચાવ

g clip-path="url(#clip0_868_265)">