AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: 167 રનની ઇનિંગમાં 24 ચોગ્ગા, એક પણ છગ્ગો નહીં! સિક્સર વિના સૌથી મોટી ઇનિંગનો બનાવ્યો રેકોર્ડ

ઈંગ્લેન્ડના ઓપનર બેન ડકેટે શ્રીલંકા સામે 132 બોલમાં 167 રનની ધમાકેદાર ઇનિંગ રમીને અનોખો રેકોર્ડ બનાવ્યો છે. તેણે પોતાની ઇનિંગમાં 24 ચોગ્ગા ફટકાર્યા, પરંતુ એક પણ છગ્ગો માર્યો નહોતો. આ સાથે ડકેટે ઇંગ્લેન્ડના વનડે ક્રિકેટમાં છગ્ગા વિના સૌથી મોટી ઇનિંગ રમનાર ખેલાડી બનવાની સિદ્ધિ મેળવી છે. લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં પણ તેણે ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો.

| Updated on: Oct 29, 2026 | 10:00 PM
Share
લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડના ઓપનર બેન ડકેટે શાનદાર સદી ફટકારી હતી. તેણે શ્રીલંકા સામે 132 બોલમાં 167 રન બનાવીને પોતાની ઇનિંગ દરમિયાન એક અનોખો રેકોર્ડ બનાવ્યો હતો.

1 / 8
બેન ડકેટે પોતાની ઇનિંગમાં એક પણ સિક્સર ન ફટકારીને એક અનોખો રેકોર્ડ બનાવ્યો.

2 / 8
બેન ડકેટે 24 ચોગ્ગા ફટકાર્યા અને એક પણ સિક્સર માર્યા વિના આટલી લાંબી વનડે ઇનિંગ પૂર્ણ કરનાર ઇંગ્લેન્ડનો પ્રથમ ખેલાડી બન્યો.

3 / 8
આ ઇનિંગ સાથે બેન ડકેટે એન્ડ્રુ સ્ટ્રોસ, સચિન તેંડુલકર, બ્રાયન લારા અને હાશિમ અમલા જેવા દિગ્ગજોને પાછળ છોડી દીધા.

4 / 8
સિક્સર ફટકાર્યા વિના સૌથી લાંબી વનડે ઇનિંગનો વર્લ્ડ રેકોર્ડ ડેવિડ વોર્નરના નામે છે, જેણે 2016માં દક્ષિણ આફ્રિકા સામે 173 રન બનાવ્યા હતા.

5 / 8
બેન ડકેટની વાત કરીએ તો, તેણે લાહોરમાં વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. તેણે આ મેદાન પર ચાર મેચમાં ત્રણ ODI સદી ફટકારી છે.

6 / 8
બેન ડકેટ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ પર સૌથી વધુ ODI સદી ફટકારનાર વિદેશી ખેલાડી બની ગયો છે.

7 / 8
બેન ડકેટે અત્યાર સુધીમાં ODI ક્રિકેટમાં છ સદી ફટકારી છે, જેમાંથી ત્રણ લાહોરમાં ફટકારી હતી. તેણે આ શ્રેણીમાં સતત બે સદી ફટકારી છે. (PC: PTI)

8 / 8

રણજી ટ્રોફીમાં તનુષ કોટિયનનો કહેર, 8 વિકેટ લઈને મુંબઈને અપાવી 10 વિકેટથી જીત

Follow Us
હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદી શરૂ, ખેડૂતોને મળ્યા સારા ભાવ

બનાસકાંઠા: ભીલડીમાં 324.77 કરોડ ના ખર્ચે તૈયાર થયુ પશુ સંવર્ધન કેન્દ્ર

સુરતથી ભાવનગર 120 વધારાની ST બસો દોડાવાશે

ગ્રાન્ટેડ શાળાઓમાં વિવિઘ વિષયના 2000થી વધુ શિક્ષકની કરાશે ભરતી

વાવ-થરાદમાં ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ, પશુપાલકોને કિલોદીઠ રૂ. 2માં મળશે

દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની યાદીમાં રાજકોટનો સમાવેશ ન થતાં ખેડૂતોમાં નારાજ

વડોદરામાં બ્રેડના સીલ પેકેટમાંથી નીકળી માખી, વીડિયો વાયરલ

વડોદરામાં સોની પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર

ઉત્તરાખંડના ગંગોત્રી ધામમાં સિઝનની પ્રથમ હિમવર્ષા

પાણીની અછત અને ભાવ ન મળતાં ખેડૂતે ટ્રેક્ટરથી ઉખેડ્યો કેળાનો આખો પાક

g clip-path="url(#clip0_868_265)">