30-10-2026

300 વિકેટ 3000 રન અક્ષર પટેલની  T20માં ખાસ સિદ્ધિ

ન્યૂઝીલેન્ડ સામેની ચોથી T20 મેચમાં અક્ષર પટેલે 1 વિકેટ લેતા જ  રચ્યો ઇતિહાસ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ફિન એલનને આઉટ કરીને અક્ષર પટેલે T20 ક્રિકેટમાં 300 વિકેટ પૂરી કરી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ સાથે અક્ષર પટેલે  T20 ક્રિકેટમાં 300 વિકેટ અને 3000 રનની ખાસ સિદ્ધિ હાંસલ કરી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ સિદ્ધિ મેળવનાર  અક્ષર પટેલ પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અક્ષર રાશિદ ખાન, સુનીલ નારાયણ અને ડ્વેન બ્રાવો જેવા દિગ્ગજ ઓલરાઉન્ડરોની ક્લબમાં સામેલ થયો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

32 વર્ષીય અક્ષર પટેલે  અત્યાર સુધી  345 T20 મેચ રમી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અક્ષર પટેલે T20માં 3,818 રન બનાવ્યા છે અને 300 વિકેટ પણ પોતાના નામે કરી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

બેટિંગ અને બોલિંગ બંનેમાં અક્ષરે પોતાની ઓલરાઉન્ડ ક્ષમતા સાબિત કરી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM