(Credit Image : instagram)

29 : October

જૂનાગઢના પાર્થ ભુતે રણજી ટ્રોફીમાં ઇતિહાસ રચ્યો

પાર્થ ભૂતનો જન્મ 4 ઓગસ્ટ 1997ના રોજ થયો છે

પાર્થ ભૂત

(Credit Image :  instagram)

જૂનાગઢમાં જન્મેલો પાર્થ ભુત સૌરાષ્ટ્ર માટે ઓલરાઉન્ડર તરીકે રમે છે

ઓલરાઉન્ડર

(Credit Image :  instagram)

પાર્થ રમેશભાઈ ભુતે ભારતીય ક્રિકેટર છે

ક્રિકેટર

(Credit Image :  instagram)

પાર્થ ભુત રણજી ટ્રોફીમાં એક ઇનિંગમાં આઠ વિકેટ લેનાર સૌરાષ્ટ્રનો બીજો બોલર બન્યો

8 વિકેટ

(Credit Image :  instagram)

પાર્થ ભુત સૌરાષ્ટ્રનો ડાબોડી સ્પિનર ​​છે

સ્પિનર

(Credit Image :  instagram)

પાર્થ ભુતે 2019 માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું

ફર્સ્ટ ક્લાસ ડેબ્યુ

(Credit Image :  instagram)

 પાર્થ ભુતે આસામ વિરુદ્ધ રણજી ટ્રોફી મેચમાં 17 રન આપી 8 વિકેટ લીધી છે

રણજી ટ્રોફી

(Credit Image :  instagram)

પાર્થ ભુતે રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રને મોટી જીત અપાવી

જીત

(Credit Image :  instagram)

સતત બીજી મેચમાં 5 વિકેટ હોલ

5 વિકેટ હોલ

(Credit Image :  instagram)