AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Facebook પર દેખાઈ રહ્યો છે મોબાઈલ નંબર? છુપાવવા બદલો આ એક સેટિંગ

ફેસબુક પર લોકો તમારો મોબાઈલ નંબર જોઈ શકે છે ત્યારે હવે આ સ્થિતિમાં શું કરવું જેથી નંબર નીકળી જાય કે પછી કોઈ પણ અન્ય વ્યક્તિ તે મોબાઈલ નંબર જોઈ ના શકે. આ સરળ ટ્રિકથી તમે તમારા ફેસબુકમાં સેવ રહેલો તમારો મોબાઈલ નંબર હટાવી કે છુપાવી શકો છો.

| Updated on: Oct 30, 2026 | 12:20 PM
Share
આજે મોટાભાગના લોકો Instagram અને Facebookનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે આ સોશિયલ મીડિયામાં તમારી ગોપનીયતા જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખવું પડે છે. આ માટે મોટાભાગના લોકો પોતાના પાસવર્ડ ચેન્જ કરતા રહે છે જેથી કોઈ તેમનું અકાઉન્ટ હેક ન કરી શકે, પણ શું તમે નોટિસ કર્યું છે કે લોકો ફેસબુક પરથી તમારો નંબર શોધી તમને મેસેજ કરતા હોય છે.

1 / 7
ત્યારે આવું તમારી સાથે પણ ક્યારેય થયુ છે તો તેનો મીનિંગ એ થાય છે કે ફેસબુક પર લોકો તમારો મોબાઈલ નંબર જોઈ શકે છે ત્યારે હવે આ સ્થિતિમાં શું કરવું જેથી નંબર નીકળી જાય કે પછી કોઈ પણ અન્ય વ્યક્તિ તે મોબાઈલ નંબર જોઈ ના શકે. આ સરળ ટ્રિકથી તમે તમારા ફેસબુકમાં સેવ રહેલો તમારો મોબાઈલ નંબર હટાવી કે છુપાવી શકો છો.

2 / 7
સૌથી પહેલા તમારુ Facebook ઓપન કરો અહીંથી તમારા Profile પર જાવ.

3 / 7
અહીં તમને તમારા Profileની નીચે detailsનું ઓપ્શન દેખાશે તેમાં આપેલું see Your About Info પર ક્લિક કરો

4 / 7
અહીં તમને નીચે સ્ક્રોલ કરતા Contact Info મળશે અહીં તમે જોઈ શકો છો કે તમારો મોબાઈલ નંબર બતાવશે

5 / 7
અહીં તમને દેખાતા તમારા મોબાઈલ નંબરની સાઈડમાં કે ઉપર તરફ Editનું ઓપ્શન મળી જશે

6 / 7
હવે Editમાં જતા તમને 3 ઓપ્શન મળશે જેમાં Public, Friends અને Only meના ઓપ્શન દેખાશે. ત્યારે તમારા મોબાઈલ નંબરને છુપાવા તમારે Only meનું ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે. આમ તમારા ફેસબુકમાં દેખાતો મોબાઈલ નંબરને હવે તમારા સિવાય કોઈ નહીં જોઈ શકે.

7 / 7

બહાર જતી વખતે આધાર કાર્ડ સાથે રાખવાનું ભૂલી ગયા? આ ટ્રિકથી તરત મળી જશે ડિજિટલ આધાર, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશ પ્રવાસના ખર્ચ મુદ્દે નવો વિવાદ, જુઓ Video

સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓને મળી મોટી ભેટ મળશે

ભૂતાનમાં ગ્લેશિયર લેક ફાટતા આસામ અને પશ્ચિમ બંગાળમાં પૂરનો ખતરો

બનાસકાંઠામાં PM મોદીના આગમનને લઈને દિવાળી જેવો માહોલ

આજનું રાશિફળ: અણધાર્યો ધનલાભ અને અટકેલા સરકારી કામો થશે પૂર્ણ

હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદી શરૂ, ખેડૂતોને મળ્યા સારા ભાવ

બનાસકાંઠા: ભીલડીમાં 324.77 કરોડ ના ખર્ચે તૈયાર થયુ પશુ સંવર્ધન કેન્દ્ર

સુરતથી ભાવનગર 120 વધારાની ST બસો દોડાવાશે

ગ્રાન્ટેડ શાળાઓમાં વિવિઘ વિષયના 2000થી વધુ શિક્ષકની કરાશે ભરતી

વાવ-થરાદમાં ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ, પશુપાલકોને કિલોદીઠ રૂ. 2માં મળશે

g clip-path="url(#clip0_868_265)">