(Credit Image : instagram)

30  : October

પ્રિયંકા ચોપરાનો લોસ એન્જલસમાં કરવા ચોથની ઉજવણી કરી

 પતિ નિક જોનાસ પોતાનો ચાલુ પ્રવાસ છોડીને ઘરે પહોંચ્યો હતો

પતિ

(Credit Image :  instagram)

અભિનેત્રીએ કરવા ચોથના ફોટો ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કર્યા

પ્રિયંકા ચોપરા

(Credit Image :  instagram)

પ્રિયંકા ચોપરા દેશી ગર્લ લુકમાં જોવા મળી

દેશી ગર્લ

(Credit Image :  instagram)

પતિ નિક જોનાસ અને પુત્રી માલતી મેરી ચોપરાની ઝલક પણ જોવા મળી

દીકરી

(Credit Image :  instagram)

 પ્રિયંકા ચોપરાએ પોસ્ટ કરી કહ્યું મારા પાર્ટનર જેવું કોઈ નહી

નિક જોનસ

(Credit Image :  instagram)

ચાહકોને પ્રયિંકા અને નિકના ફોટો ખુબ પસંદ આવ્યા

ફોટો

(Credit Image :  instagram)

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે ડિસેમ્બર 2018 માં જોધપુરમાં લગ્ન કર્યા 

લગ્ન

(Credit Image :  instagram)

આ દંપતીને એક પુત્રી, માલતી મેરી ચોપરા જોનાસ છે

માલતી મેરી

(Credit Image :  instagram)

 મેરી ચોપરાનો જન્મ જાન્યુઆરી 2022 માં સરોગસી દ્વારા થયો હતો

સરોગસી

(Credit Image :  instagram)