29-10-2026

મુંબઈ ઈન્ડિયન્સ IPLની સૌથી મૂલ્યવાન ટીમ બની

sportico ના 2026ના મૂલ્યાંકન મુજબ  મુંબઈ ઈન્ડિયન્સનું મૂલ્ય $2.1 બિલિયનથી વધુ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારતીય ચલણમાં  MIની કિંમત  ₹20,000 કરોડથી  પણ વધુ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

2008માં રિલાયન્સે  મુંબઈ ઈન્ડિયન્સને $111.9 મિલિયનમાં ખરીદી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મૂળ કિંમતની સરખામણીમાં  મુંબઈ ઈન્ડિયન્સનું મૂલ્ય લગભગ 19 ગણું વધ્યું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મુંબઈ ઈન્ડિયન્સે  RCB અને CSKને પાછળ છોડી દીધા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

RCBનું મૂલ્ય આશરે  ₹17,000 કરોડથી વધુ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ચેન્નાઈ સુપર કિંગ્સનું મૂલ્ય ₹16,500 કરોડથી વધુ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

IPLનું કુલ મૂલ્ય  હવે આશરે  $17 બિલિયન  સુધી પહોંચ્યું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM