તાપીના સોનગઢમાં 31 લાખ રુપિયામાં વિશાળ ઘર ખરીદવાની તક, જાણો શું છે વિગત

ગુજરાતના તાપીમાં Bank of Baroda દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. તાપીના સોનગઢમાં આવેલી સ્થાવર મિલકત એટલે વિશાળ ઘરના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે.

| Updated on: Mar 12, 2024 | 9:21 AM
ઘણી વખત એવુ થાય છે કે આપણે સારી વસ્તુ આપણી આસપાસ શોધતા હોઇએ છે પણ તે મળતુ નથી. જો કે બેંક દ્વારા થોડા થોડા સમયે કેટલીક સ્થાવર અને જંગમ મિલકતની ઇ-હરાજી કરવામાં આવતી હોય છે.

1 / 6
TV9 ગુજરાતી ડિજિટલ તમારા માટે એક એવી સિરીઝ લઇને આવ્યુ છે કે જેના દ્વારા તમે દુકાન, મકાન, ફ્લેટ, કાર જેવી તમારા જીવન જરુરિયાતની વસ્તુઓ ઓછા ભાવમાં ખરીદી શકવાની જાણકારી મેળવી શકશો.ખૂબ જ ઓછી કિંમતમાં આ વસ્તુઓ તમે આ ઇ-હરાજીમાં ભાગ લઇને મેળવી શકો છો.જાણો શું છે તેની વિગત

2 / 6
ગુજરાતના તાપીમાં Bank of Baroda દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે.

3 / 6
તાપીના સોનગઢમાં આવેલી સ્થાવર મિલકત એટલે વિશાળ ઘરના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે.

4 / 6
આ મિલકતનું ક્ષેત્રફળ 243.15 ચોરસ મીટર છે. 
તેની રિઝર્વ કિંમત 31,50,600 રુપિયા રાખવામાં આવી છે.

આ મિલકતનું ક્ષેત્રફળ 243.15 ચોરસ મીટર છે. તેની રિઝર્વ કિંમત 31,50,600 રુપિયા રાખવામાં આવી છે.

5 / 6
અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 3,16,000 રુપિયા રાખવામાં આવી છે.બીડ વૃદ્ધિની રકમ 10 હજાર રુપિયા છે. ઇ-હરાજીની તારીખ 12 માર્ચ 2024 મંગળવારે બપોરે 02.00 કલાકથી સાંજે 6 કલાક સુધીની  રાખવામાં આવી છે.

6 / 6

Latest News Updates

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક

કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ

ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો

વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ

ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી

PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ

કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ

વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત

હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ

g clip-path="url(#clip0_868_265)">