AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Summer Tips: ગરમીમાં ડિહાઈડ્રેશનથી બચવું છે ? તો પીવો શરીરને ઠંડક આપતા આ જ્યુસ

ગરમીના સમયમાં શરીરમાંથી વધુ પરસેવો નીકળવાથી પાણી અને મિનરલ્સની કમી થઈ જે છે, જેને 'ડિહાઈડ્રેશન' કહે છે. તેથી ગરમીમાં એવા જ્યુસ લેવા જોઈએ જે શરીરને ઠંડક આપે અને પાણીની કમી પૂરી કરી. તે ચાલો જાણીએ શરીરને ઠંડક આપતા આ જ્યુસ.

| Updated on: Mar 11, 2026 | 12:41 PM
Share
નાળિયેર પાણી: નાળિયેરનું પાણી કુદરતી મિનરલ્સથી ભરપૂર હોય છે. તેમાં પોટેશિયમ અને સોડિયમ હોવાથી શરીરમાં પાણીનું સંતુલન જાળવવામાં મદદ મળે છે. ગરમીમાં નાળિયેરનું પાણી  પીવાથી શરીર ઠંડુ રહે છે અને ડિહાઈડ્રેશનથી બચાવ થાય છે.

1 / 8
શેરડીનો રસ: શેરડીનો રસ ગરમીમાં સૌથી લોકપ્રિય છે. તેમ કુદરતી શુગર, આયર્ન, કેલ્શિયમ અને પોટેશિયમ જેવા મિનરલ્સ હોય છે. તે શરીરને તરત એનર્જિ આપે છે અને પાણીની કમી દૂર  કરવામાં મદદ કરે છે. શેરડીનો રસ પીવાથી થાક અને ચક્કર આવવાની સમસ્યા પણ ઓછી થાય છે.

2 / 8
લીંબુ પાણી: લીંબુ પાણી એ સરળતાથી મળી રહે તેવું પીણું છે. તેમ વિટામિન C વધુ હોય છે. જે શરીરને તાજગી આપે છે. લીંબુના રસમાં મીઠું અને પાણી ઉમેરવાથી શરીરને જરૂરી મિનરલ્સ મળે છે.

3 / 8
તરબૂચનો રસ: તરબૂચમાં લગભગ 90 ટકા પાણી હોય છે. તેથી તેનો રસ પીવાથી શરીરમાં પ્રમાણ ઝડપથી વધે છે. તરબૂચનો જ્યુસ શરીરનું પાચન સુધારે છે અને ઉનાળામાં તાજગી  આપે છે.

4 / 8
સંતરાનો રસ: સંતરાનો રસ વિટામિન C અને એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

5 / 8
પાઇનેપલ જ્યુસ: પાઇનેપલ જ્યુસ સ્વાદિષ્ટ અને તાજગી આપે છે. તેમાં  વિટામિન C, મિનરલ્સ અને એન્ઝાઈમ્સ હોય છે જે પાચન માટે સારા છે.

6 / 8
મેંગો શેક: મેંગો શેક પણ લોકપ્રિય છે. તેમ  વિટામિન A, C અને એનર્જિ ભરપૂર હોય છે. મેંગો શેક પીવાથી શરીરને શક્તિ મળે છે અને ગરમીમાં થતો થાક ઓછો થાય છે.

7 / 8
છાશ: છાશ લોકપ્રિય પીણું છે. તેમાં રહેલા પ્રોબયોટિક્સ અને મિનરલ્સ પાચન સુધારે છે અને શરીરને ઠંડક આપે છે.

8 / 8

નારંગીથી લઈને તરબૂચ અને દ્રાક્ષ સુધી… રસદાર, મીઠા ફળો કેવી રીતે ખરીદવા? ટિપ્સ જાણવા અહી ક્લિક કરો.

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video

અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video

નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને

દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ

કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ

શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ

રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો

વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video

AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ

ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો

g clip-path="url(#clip0_868_265)">