40 વર્ષની ઉંમર પછી કરો યોગા, શરીરને મળશે આ અદ્દભુત ફાયદા

Yoga Benefits : 40 વર્ષની ઉંમર પછી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધી જતી હોય છે. આ સમસ્યાઓથી દૂર રહેવા માટે રોજ યોગ કરવા જોઈએ. તેનાથી શરીરને ઘણા લાભ પણ થાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2022 | 7:15 PM
યોગા આપણા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે. 40 વર્ષની ઉંમર પછી મહિલાઓએ કેટલાક યોગાસન કરવા જોઈએ, જે તેમની ઉંમર પ્રમાણે તેમને વધારે ફાયદા આપે છે.

1 / 5
તણાવને કારણે આપણી રોગપ્રતિકાર શક્તિ પર ખરાબ પ્રભાવ પડે છે. શરીર અનેક બીમારીનો શિકાર પણ થાય છે. એક અભ્યાસ અનુસાર, યોગથી તણાવને દૂર કરી શકાય છે. 40 વર્ષની ઉંમર પછી તણાવને તમે યોગા દ્વારા દૂર કરી શકો છો.

2 / 5
યોગાથી શરીરની ફ્લેક્સિબિલિટીમાં પણ સુધાર થાય છે. ફ્લેક્સિબિલિટી સારા શારીરિક સ્વાસ્થ્ય માટે ખુબ મહત્વપૂર્ણ છે.

3 / 5
40 વર્ષની ઉંમર પછી પ્રાણાયમ પણ કરવા જોઈએ. પ્રાણાયમથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર સકારાત્મક પ્રભાવ પડે છે.

4 / 5
40થી વધુ ઉંમરના લોકોએ સુરક્ષિત રીતે યોગા કરવા જોઈએ. યોગાની શરુઆત ધીરે ધીરે કરવી જોઈએ. સમયની સાથે સાથે તેની ઝડપ વધારવી જોઈએ. યોગા કરતા પહેલા વિશેષજ્ઞોની સલાહ જરુરથી લેવી જોઈએ.

5 / 5
Follow Us:
અમરેલી લેટર કાંડમાં પાટીદાર યુવતીને 15 હજારના બોન્ડ પર મળ્યા જામીન

અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી મુદ્દે રાજનીતિ ચરમસીમાએ

બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાં લૂંટ, લાખોના દાગીનાની ચોરી

આ 4 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત

અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે માવઠું !

સાબરકાંઠામાં 7 વર્ષ બાદ સિક્સલેન ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ

ડાયમંડ બાદ સિરામિક ઉદ્યોગને લાગ્યુ મંદીનું ગ્રહણ

દાહોદમાં કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ફટકારાયો મેમો- Video

સુરતની VNSGU યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થી મદિરા પાર્ટી કરતા ઝડપાયા

પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે બેઠકમાં સધાઈ સર્વસંમતિ

g clip-path="url(#clip0_868_265)">