Holika Dahan 2023: આ વર્ષે હોળી દહનના દિવસે ના કરતા આ કામ, નહીં તો ઘરમાં આવશે આર્થિક તંગી

Holika Dahan: ભારતમાં હોળી દહનને લઈને હાલમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઉત્સાહ વચ્ચે તમારે આ નીચે મુજબના કામ જરા પણ ન કરવા જોઈએ નહીં તો તમારા ઘરમાં આર્થિક સંકટ આવી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2023 | 5:24 PM
હોળી દહનના દિવસે પૂજા કરતી વખતે માથાને ખુલ્લું ન રાખો. માથા પર દુપટ્ટો કે રુમાલ ઢાંકીને પૂજા કરવી જોઈએ.

1 / 5
શાસ્ત્રો અનુસાર, હોળી દહન સમયે કાળા કે સફેદ કપડા ન પહેરવા જોઈએ. કહેવામાં આવે છે કે કાળો રંગ નકારાત્મકતાનું પ્રતીક છે જ્યારે સફેદ રંગ પર નકારાત્મકતાનો પ્રભાવ ઝડપથી થાય છે.

2 / 5
હોળી દહનના દિવસે રુપિયા ઉધાર ન લો અને ઉધાન ન આપો. એવી માન્યતાઓ છે કે તેના કારણે વ્યક્તિએ આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

3 / 5
હોળી દહનના દિવસે પૂર્ણિમા પર નકારાત્મક શક્તિઓને પ્રભાવ રહે છે, તેથી રસ્તામાં પડેલી કોઈ પણ વસ્તુઓને સ્પર્શ કરવો જોઈએ નહીં.

4 / 5
એવી પણ માન્યતાઓ છે કે નવપરણીત મહિલાઓએ હોળી દહન ન જોવું જોઈએ. તેમના પર નકારાત્મક શક્તિનો પ્રભાવ વધારે પડે છે. (નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે અને તેને વિવિધ લેખનાં આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ તમામ સાથે Tv9 ગુજરાતી પણ સંમત જ છે તેમ માનવું નહી)

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">