Dhirubhai Ambani Birth Anniversary : 300 રૂપિયાની નોકરી છોડી દેશની સૌથી મૂલ્યવાન કંપની બનાવી, વાંચો ધીરુભાઈ અંબાણીની પ્રેરણાદાયક કહાની
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશની સૌથી મૂલ્યવાન કંપની છે. તેનો બિઝનેસ ભારત સહિત વિશ્વનાઘણા દેશોમાં ફેલાયેલો છે. કપડાં ઉદ્યોગથી શરૂ થયેલો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બિઝનેસ આજે ઊર્જા, રિટેલથી લઈને મીડિયા-મનોરંજન અને ડિજિટલ સેવાઓ સુધીના ઘણા ક્ષેત્રોમાં ફેલાયેલો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સ્થાપક ધીરુભાઈ અંબાણીની આજે જન્મજયંતિ છે.
Most Read Stories