Champions trophy 2025 : જાણો કોણ છે 22 વર્ષનો ખેલાડી જે ભારત માટે સૌથી મોટો ખતરો છે? જુઓ ફોટો
ચેમ્પિયન ટ્રોફી 2025માં ટીમ ઈન્ડિયાનો સામનો બાંગ્લાદેશની ટીમ સાથે થશે. આ મેચથી ભારતીય ટીમ પોતાના સફરની શરુઆત કરવા જઈ રહી છે. આ મેચમાં બાંગ્લાદેશનો એક 22 વર્ષનો યુવા ફાસ્ટ બોલર ભારતીય બેટ્સમેન માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે ?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
ભારતના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઇ માટે શરૂઆત કરી હતી. રોહિત શર્માની આંતરરાષ્ટ્રીય સ્તર પર દિગ્ગજ ક્રિકેટરમાં ગણતરી થાય છે. રોહિત શર્માના વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

શુભમન ગિલે IPLમાં નવો રેકોર્ડ બનાવ્યો

ભારતના 100 રૂપિયા બેંગકોકમાં જઈ કેટલા થઈ જાય ?

Cheapest Mobile : 15 હજારથી ઓછી કિંમતમાં કયા સ્માર્ટફોન આવે?

યામી ગૌતમ બોલિવૂડમાં કેમ આવી? ખુદ જણાવ્યું કારણ

વિરાટ-ધોની ભાઈ-ભાઈ... જુઓ દોસ્તીના આ ખાસ ફોટા

Jioનો સૌથી સસ્તો પ્લાન, મળશે 336 દિવસની વેલિડિટીમાં ઘણું બધુ