ભારતીય ક્રિકેટ ટીમની જર્સી કોણ બનાવે છે અને તેની કિંમત કેટલી હોય છે, જાણો

ટી20 વર્લ્ડકપ 2024માં ભારતીય ક્રિકેટ ટીમે સુપર 8માં સ્થાન બનાવી લીધું છે.જો તમે પણ ભારતીય ટીમની જર્સી ખરીદવા માંગો છો તો આજે તમને જણાવીશું કે, તમે આ જર્સી ક્યાંથી ખરીદી શકો છો. તમેજ તેનો ભાવ શું છે.

| Updated on: Jun 18, 2024 | 1:32 PM
જ્યારે પણ ક્રિકેટ ચાહકો સ્ટેડિયમમાં મેચ જોવા માટે જાય છે ત્યારે તેની ઈચ્છા હોય છે કે, તે પોતાની સપોર્ટિંગ ટીમની જર્સી પહેરી સ્ટેડિયમમાં જાય, પરંતુ આ જર્સીનો ભાવ શું છે તેમજ ક્યાં મળે છે તેના વિશે અજાણ હોય છે. તો તમને આજે જણાવીશું કે, તમે આ જર્સી ક્યાંથી ખરીદી શકશો.

1 / 5
આજે ભારતીય ક્રિકેટ ચાહકો તમને દરેક ઘરમાં મળી જશે. આઈપીએલ જેવી કોઈ અન્ય લીગ હોય તો સામાન્ય રીતે આ લીગના ટિશર્ટ તમને સ્ટેડિયમની બહાર પણ મળી રહેશે. પરંતુ ભારતીય ટીમની જર્સી ક્યાંથી ખરીદી શકશો તે વિશે જાણીએ.

2 / 5
સૌથી પહેલા તમને એ જણાવી દઈએ કે, ભારતીય ક્રિકેટ ટીમની ટી20 વર્લ્ડકપની જર્સી એડિડાસે ડિઝાઈન કરી છે. જો તમે આ જર્સી ખરીદવા માંગો છો તો તમે એડિડાસ ઈન્ડિયાના ઓફિશયલ શોપિંગ પેજ પર ખરીદી કરી શકો છો.

3 / 5
અહિ તમને ભારતીય ટીમની જર્સી 5999 રુપિયામાં મળી જશે. તેમજ તમને અન્ય દુકાનોમાંથી સસ્તા ભાવે ભારતીય ટીમની જર્સી મળી જશે.

4 / 5
ટી20 વર્લ્ડકપમાં ભારતીય ટીમ નવી જર્સીમાં જોવા મળી છે. ત્યારે તમને જણાવી દઈએ કે, ટી20 વર્લ્ડકપ 2024માં ભારતીય ક્રિકેટ ટીમે સુપર 8માં સ્થાન બનાવી લીધું છે. ચાહકોને આશા છે કે, ટી20 વર્લ્ડકપની ટ્રોફી ભારતીય ટીમના ખાતામાં આવે.

5 / 5
Follow Us:
જુનાગઢમાં ગીરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, દામોદર કુંડમાં ઘોડાપૂર

રાજ્યમાં 149 તાલુકામાં પડ્યો વરસાદ, નર્મદાના સાગબારામાં ખાબક્યો 4 ઈંચ

રહેણાંક વિસ્તારોમાં વધ્યા સિંહોના આંટાફેરા, જાબાળમાં આવી ચડ્યા 4 સિંહ

ભારત પરના આક્રમણકારો સાથેની લડાઈનુ સાક્ષી છે આસામનુ તલાતાલ ઘર

રાજ્યમાં 48 કલાક અતિ ભારે, ધોધમાર વરસાદ પડવાની આગાહી- Video

ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્તા પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો

World Tourism Day : 18મી સદીનું એમ્ફીથિયેટર છે આસામનું રંગ ઘર

ગૃહરાજ્યમંત્રીના રાજીનામાની ઉગ્ર માગ સાથે NSUIએ યુનિ. ખાતે કર્યા દેખાવ

મેઘરાજાએ ફરી બોલાવી ધડબડાટી, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

JPCની બેઠકમાં હર્ષ સંઘવી અને અસદ્દુદીન ઔવેસી વચ્ચે બોલાચાલી

g clip-path="url(#clip0_868_265)">