AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિરાટ કોહલીની નજર સદીઓના મહા રેકોર્ડ પર, સચિન તેંડુલકર પણ નથી મેળવી શક્યો આ સિદ્ધિ

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી સદીનો મહાન રેકોર્ડ પોતાના નામે કરવાથી માત્ર એક ડગલું દૂર છે. તેની નજર એક એવા રેકોર્ડ પર છે જે ક્રિકેટની દુનિયામાં અત્યાર સુધી કોઈ બેટ્સમેન બનાવી શક્યો નથી. ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર પણ આ સિદ્ધિ મેળવી શક્યા નથી.

| Updated on: Feb 25, 2025 | 11:05 PM
Share
ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ તાજેતરમાં પાકિસ્તાન સામે સદી ફટકારી હતી. વિરાટ કોહલી વનડેમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન પણ છે. હવે તેની નજર એવા રેકોર્ડ પર છે જે ક્રિકેટની દુનિયામાં અત્યાર સુધી કોઈ બેટ્સમેન બનાવી શક્યો નથી. આ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે, વિરાટ કોહલીને ODIમાં વધુ એક સદીની જરૂર છે. આવી સ્થિતિમાં, વિરાટ ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન જ આ રેકોર્ડ પોતાના નામે કરવા માંગે છે.

1 / 5
વિરાટ કોહલી પોતાની શાનદાર બેટિંગથી ક્રિકેટ જગતમાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરવાની નજીક છે. તે ODI ક્રિકેટમાં 52 સદી ફટકારવાથી માત્ર એક સદી દૂર છે, જો વિરાટ આમ કરવામાં સફળ થાય છે, તો તે ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની જશે.

2 / 5
હાલમાં વિરાટ કોહલી સચિન તેંડુલકરની બરાબરી પર છે. સચિન તેંડુલકરે ટેસ્ટ ફોર્મેટમાં 51 સદી ફટકારી હતી. આવી સ્થિતિમાં વિરાટ કોહલીને આ યાદીમાં ટોચ પર પહોંચવા માટે ફક્ત એક સદીની જરૂર છે.

3 / 5
વિરાટ કોહલીએ 2008માં પોતાની ODI કારકિર્દીની શરૂઆત કરી હતી. કોહલીએ 2010માં સદીઓ ફટકારવાનું શરૂ કર્યું હતું અને ત્યારથી તે ઘણી વખત આ સીમાચિહ્ન સુધી પહોંચ્યો છે. વિરાટે આ ફોર્મેટમાં સતત રન બનાવ્યા છે, જે તેને વિશ્વ ક્રિકેટના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંનો એક બનાવે છે. વનડે ક્રિકેટમાં વિરાટ કોહલીનો સદી ફટકારવાનો સિલસિલો ચાલુ જ છે.

4 / 5
વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે 111 બોલમાં અણનમ 100 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 7 ચોગ્ગા ફટકાર્યા. તમને જણાવી દઈએ કે, વિરાટ કોહલીએ પહેલી વાર 2009માં ચેમ્પિયન્સ ટ્રોફી રમી હતી. પરંતુ આ ટુર્નામેન્ટમાં વિરાટે પહેલી વાર સદી ફટકારી હતી. આ તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 82મી સદી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે તે બીજા ક્રમે છે. સચિન તેંડુલકર 100 સદી સાથે સૌથી આગળ છે. (All Photo Credit : PTI / GETTY)

5 / 5

ભારતીય ક્રિકેટ ટીમના સુપરસ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી સાથે જોડાયેલ તમામ ખબરો વિશે જાણવા કરો ક્લિક

ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!

હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ

નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા

ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો

અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી

શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો

અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા

ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના

અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી

g clip-path="url(#clip0_868_265)">