IPL ઈતિહાસના સૌથી સફળ બોલરના નામે નોંધાયો આ શરમજનક રેકોર્ડ

યુઝવેન્દ્ર ચહલે IPL 2024માં 18 વિકેટ લીધી છે. તે પર્પલ કેપ રેસમાં છઠ્ઠા સ્થાને છે. તેણે આ સિઝનમાં તેની 200 IPL વિકેટ પણ પૂરી કરી હતી પરંતુ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ક્વોલિફાયર-2માં તેણે એક શરમજનક રેકોર્ડ પોતાના નામે કર્યો, જેને તે ક્યારેય યાદ રાખવા માંગશે નહીં. બોલિંગ દરમિયાન તેણે આ સિઝનમાં 30 સિક્સર ખાધી છે. આ સિવાય ચહલે અત્યાર સુધીમાં 520 થી વધુ રન પણ આપ્યા છે.

| Updated on: May 24, 2024 | 10:38 PM
યુઝવેન્દ્ર ચહલે હૈદરાબાદ વિરૂદ્ધ 4 ઓવરમાં 34 રન આપ્યા હતા અને તેની સાથે જ તેના નામે એક ખૂબ જ ખરાબ રેકોર્ડ જોડાઈ ગયો છે. ચહલે IPL 2024માં અત્યાર સુધીમાં 520થી વધુ રન આપ્યા છે. આ બીજી વખત છે જ્યારે તેણે આટલા રન આપ્યા છે. આ લીગના ઈતિહાસમાં આવું કરનાર તે પ્રથમ બોલર બની ગયો છે.

1 / 5
યુઝવેન્દ્ર ચહલે હૈદરાબાદ સામે બોલિંગ દરમિયાન આ સિઝનમાં અત્યાર સુધીમાં 30 સિક્સર ખાધી છે. આ સાથે તેના નામે હવે કુલ 223 સિક્સર થઈ ગઈ છે.

2 / 5
હવે તેણે પીયૂષ ચાવલાને સૌથી વધુ સિક્સર આપવા મામલે પાછળ છોડી દીધો છે અને તે IPLના ઈતિહાસમાં સૌથી વધુ સિક્સર ખાનાર બોલર બની ગયો છે.

3 / 5
યુઝવેન્દ્ર ચહલને IPL બાદ T20 વર્લ્ડ કપ માટે અમેરિકા જવાનું છે. આવી સ્થિતિમાં ભારતીય ચાહકો આ ખરાબ રેકોર્ડનું પુનરાવર્તન કરવા ઈચ્છશે નહીં.

4 / 5
યુઝવેન્દ્ર ચહલે આ સિઝનમાં માત્ર ખરાબ જ નહીં પરંતુ કેટલાક સારા રેકોર્ડ પણ પોતાના નામે કર્યા છે. ચહલે મુંબઈ ઈન્ડિયન્સ સામે મોહમ્મદ નબીની વિકેટ લઈને 200 વિકેટનો રેકોર્ડ બનાવ્યો હતો. IPLના ઈતિહાસમાં આવું કરનાર તે પ્રથમ બોલર બન્યો છે. તેણે માત્ર 152 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">