AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Happy Birthday Stuart Binny: કોઈ ભારતીય બોલર તોડી નથી શક્યા બિન્નીનો આ રેકોર્ડ, પત્ની મયંતી લેંગરને કારણે ચર્ચામાં રહે છે આ પૂર્વ ભારતીય ક્રિકેટર

Stuart Binny Birthday Special : સ્ટુઅર્ટ બિન્ની વર્ષ 1983ની વર્લ્ડ વિજેતા ટીમના સભ્ય અને બીસીસીઆઈના 36માં અધ્યક્ષ રોજર બિન્નીનો દીકરો છે. તેમનો પરિવાર મૂળ રુપથી સ્કોર્ટલેન્ડથી આવ્યો હતો. ચાલો જાણીએ તેના જીવનની રસપ્રદ વાતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 03, 2023 | 7:17 PM
Share
પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર સ્ટુઅર્ટ બિન્નીનો જન્મ 3 જૂન, 1984ના રોજ થયો હતો. આજે સ્ટુઅર્ટ બિન્નીનો 39મો જન્મદિવસ છે. તે 30 ઓગસ્ટ, 2021ના દિવસે રિટાયર્ડ થયો હતો. તે ભારતીય ટીમ, હૈદરાબાદ હીરોઝ, કર્ણાટક, મુંબઈ ઈન્ડિયન્સ, સાઉથ ઝોન, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, રાજસ્થાન રોયલ્સ અને ઈન્ડિયા મહારાજા જેવી ટીમો માટે ક્રિકેટ રમ્યો છે.  તે તેના ક્રિકેટ કરિયર કરતા વધારે તેની સુંદર પત્નીને કારણે ચર્ચામાં રહે છે.

1 / 5
સ્ટુઅર્ટ બિન્ની વર્ષ 1983ની વર્લ્ડ વિજેતા ટીમના સભ્ય અને બીસીસીઆઈના 36માં અધ્યક્ષ રોજર બિન્નીનો દીકરો છે. તેમનો પરિવાર મૂળ રુપથી સ્કોર્ટલેન્ડથી આવ્યો છે.

2 / 5
સ્ટુઅર્ટ બિન્નીની પત્ની મયંતી લેંગર ( માયા) ટીવી જગતની જાણીતી એન્કર છે. તેણે આઈપીએલ અને અન્ય ક્રિકેટ મેચ દરમિયાન એન્કરની ભૂમિકામાં જોવા મળતી હોય છે. સ્ટુઅર્ટ બિન્ની તેની સુંદર પત્નીને કારણે વધારે જાણીતો છે. તેમની વચ્ચે 4 મહિનાનો એજ-ગેપ છે. વર્ષ 2021માં તેમના ઘરે બાળકનો જન્મ થયો હતો.

3 / 5
વર્ષ 2014માં તેણે પોતાની બીજી જ વનડે મેચમાં બાંગ્લાદેશ સામે ભારત માટે શ્રેષ્ઠ બોલિંગ સ્પેલ નાંખ્યો હતો. બાંગ્લાદેશ સામે બિન્ની એ 4.4 ઓવરમાં માત્ર 4 રન આપીને 6 વિકેટ લીધી હતી. આ દરમિયાને તેણે 2 ઓવર મેડન નાંખી હતી. આ શ્રેષ્ઠ બોલિંગ સ્પેલનો રેકોર્ડ હમણા સુધી કોઈ ભારતીય બોલર તોડી શક્યું નથી.

4 / 5
સ્ટુઅર્ટ બિન્નીની નેટ વર્થ લગભગ 21 કરોડ રુપિયા છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં 6 મેચમાં 194 રન બનાવ્યા હતા અને 3 વિકેટ લીધી હતી. વનડે ક્રિકેટમાં તેણે 14 મેચમાં 230 રન બનાવીને 20 વિકેટ લીધી હતી. ટી-20 ક્રિકેટમાં તેણે 3 મેચ રમીને 35 રન બનાવીને 1 વિકેટ લીધી હતી.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">